Bhavnagar: નેતાઓ વચન આપવામાં શુરા પણ કોર્પોરેશનમાં સમાવાયેલું નારી ગામ ઝંખે છે વિકાસ

ભાવનગર (Bhavnagar) મહાનગરપાલિકામાં આજથી 6 વર્ષ પહેલાં વિકાસના વાયદા સાથે ભેળવવામાં આવેલ નારી ગામના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 31, 2021 | 2:12 PM

જયારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હોય ત્યારે મોટા-મોટા વચન આપે છે. પરંતુ એ વચન પુરા કરવામાં ઉણા ઉતરતા નથી. ભાવનગરમાં (Bhavnagar ) પણ કંઈક આવું જ થયું છે. લોકો વિકાસ માટે વલખા મારી રહ્યા છે.

ભાવનગર (Bhavnagar) મહાનગરપાલિકામાં આજથી 6 વર્ષ પહેલાં વિકાસના વાયદા સાથે ભેળવવામાં આવેલ નારી ગામના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. નારી ગામના લોકોની મૂળભૂત જરૂરિયાત જેવી કે રોડ રસ્તા, પાણી, ડ્રેનેજ અને દવાખાનાને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હાલમાં જ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઇ છે. ભાજપ દ્વારા હાલમાં જ પૂર્ણ થયેલ મનપાની ચુંટણીમાં આ ગામની સમસ્યાઓનો નિકાલ લાવવાની વાત કરી હતી. પરંતુ ચૂંટણી સમયે જે વાયદા આપ્યા હતા ભાજપ દ્વારા પુરા કરવામાં આવ્યા ના હોય તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.

તો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, ધોમધખતા તાપમાં પાણીની સમસ્યા હોવાનની પણ વાત કરી હતી. આ સાથે જ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, મહિનાઓથી રોડ-રસ્તાના કામ આગળ ના વધતા ગ્રામજનોએ ભારે મુશ્કેલીનો સામનો સામનો કરવો પડી રહ્યો છે. તો ગટર અને પાણીની સમસ્યા પણ યથાવત છે.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, નેતાઓ ચૂંટણી સમયે મત માટે આવે છે. મતઆપ્યા પછી કોઈ ડોકાતું પણ નથી. નેતાઓ હવે વાત સાંભળવા તૈયાર નથી. તો લોલકોએ એ પણ આક્ષેપ લગાડ્યો છે કે, ભાવનગર કોર્પોરેશનના સત્તાધીશો કેમ નિષ્ક્રિય છે ? ગ્રામજનો આ સમસ્યાથી ત્રાહિમામ થઇ ગયા છે.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">