Bhavnagar : ટ્રકચાલકોને ભાડામાં વધારો ન અપાતા ટ્રકોના પૈડાં થંભી ગયા, 500 ટ્રક માલિકો હડતાળમાં જોડાયા

છેલ્લા 2 વર્ષમાં ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે પણ ટ્રકોના ભાડામાં વધારો થયો નથી જ્યારે ડીઝલની સાથે સ્પેરપાર્ટ્સ, ગેરેજ કામની મજૂરી, ટ્રક લોડિંગ અને અનલોડિંગની મજૂરી ડબલ થઈ ગઈ છે.

Bhavnagar : ટ્રકચાલકોને ભાડામાં વધારો ન અપાતા ટ્રકોના પૈડાં થંભી ગયા, 500 ટ્રક માલિકો હડતાળમાં જોડાયા
Truck drivers on strike in Bhavnagar
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jul 27, 2021 | 9:46 PM

Bhavnagar : અલંગ (Alang ship breaking yard) ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન (Transport Association) દ્વારા ડીઝલના આસમાને પહોંચેલા ભાવ વધારા સામે અનેક વખત રજુઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા આજથી અલંગ ટ્રક એસોસિએશન ભાડા વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. 500 થી વધુ ટ્રક માલિકો આ હડતાળમાં જોડાયા હતા.

એસોસિએશનના હોદેદારોએ જણાવ્યું હતું કે, આ અગાઉ 4 વર્ષ પહેલાં ભાવ વધારા માટે અમે રજુઆત કરી હતી પણ ત્યારે અમને 420 રૂપિયા ભાવ નક્કી કરી અપાયો હતો જેમાં ટપાલ અને લોડીન્ગનો ખર્ચ સામેલ હતો, પણ અત્યારે અલંગ એસોસિએશનને રજુઆત કરતા તેણે અમારા ભાવ વધારાને મંજુર કર્યો ન હતો અને જણાવ્યું હતું કે તમે જુના ભાવ ભરો.

ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હું સમર્થન કરું છું, છેલ્લા 2 વર્ષમાં ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે પણ ટ્રકોના ભાડામાં વધારો થયો નથી જ્યારે ડીઝલની સાથે સ્પેરપાર્ટ્સ, ગેરેજ કામની મજૂરી, ટ્રક લોડિંગ અને અનલોડિંગની મજૂરી ડબલ થઈ ગઈ છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

જ્યારે મોંઘવારી વધતા ડ્રાઈવર અને ક્લીનરનો પગાર વધારવાની ટ્રક માલિકોને ફરજ પડી છે. જ્યારે ભાડામાં વધારો થયો નથી જેથી ટ્રક માલિકો અને ટ્રાન્સપોર્ટરોને હડતાળ કરવાની ફરજ પડી છે દિવસેને દિવસે વધી રહેલા ડીઝલના ભાવ વધારાને કારણે ટ્રક માલિકોને ટ્રક ચલાવવા અઘરા થતા હડતાલ કરવી પડી છે.

અલંગ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પૂર્વ પ્રમુખ સુરેશભાઈએ જણાવ્યું હતું કે એશિયાનો સૌથી મોટો શિપબ્રેકિંગ યાર્ડ અલંગ પણ સરકારની અવાર નવાર હેરાનગતિને કારણે મૃતપાય થઈ ગયો છે ત્યારે સરકારની લૂંટ કરવાની નીતિનો ભોગ ટ્રક માલિકો પણ બન્યા છે.

સરકારે હાલ કોરોના મહામારીના આ કપરા સમયમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કરી ડીઝલના ભાવ ઘટાડવા જોઈએ જેથી ટ્રક, ટ્રાન્સપોર્ટ ધંધો ચાલે પણ સરકારની માત્રને માત્ર દમનકારી નીતિને કારણે આજે અલંગના ટ્રક ટ્રાન્સપોર્ટરોને હડતાળ કરવાની મજબૂરીમાં ફરજ પડી છે ને તેઓની તર્ક ભાડામાં લોકલ ભાડામાં 30% જેટલો અને લાઈનમાં 20% જેટલો ભાવ વધારો બિલકુલ વ્યાજબી છે.

આ પણ વાંચો Uddhav Thackeray Birthday: પહેલીવાર રશ્મિ ઠાકરે સાથે મુલાકાત અને પછી જીવનભરનો સાથ, ખૂબ મજેદાર છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની લવ સ્ટોરી

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">