ભાવનગર : પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન, આબેહૂબ ચૂંટણી જેવી વ્યવસ્થા કરાઈ

શાળાની બહાર મતદાન કુટિર બનાવી ઈવીએમ મશીનથી (EVM Machine) ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.વિદ્યાર્થિનીઓ પ્રિસાઇડિંગ ઓફિસર ,આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ,પોલિંગ ઓફિસર બન્યા હતા.

ભાવનગર : પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન, આબેહૂબ ચૂંટણી જેવી વ્યવસ્થા કરાઈ
School Panchayat Election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 9:31 AM

ભાવનગરમાં (bhavnagar) કરદેજ પ્રાથમિક કન્યા શાળામાં (Primary  School) શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ.જેમાં ધોરણ 6થી8ની વિદ્યાર્થિનીઓએ (Student) ઉત્સાહભેર ભાગ લીધો હતો.શાળાની બહાર મતદાન કુટિર બનાવી ઈવીએમ મશીનથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.વિદ્યાર્થિનીઓ પ્રિસાઇડિંગ ઓફિસર ,આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ,પોલિંગ ઓફિસર બન્યા હતા.શાળાની વિદ્યાર્થિનીઓ અને તેના વાલીઓએ શાળાના પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રી સહિતના ચાર પદ માટે મતદાન(Election)  કર્યું હતું.ચૂંટણીમાં મતદાન અંગે વિદ્યાર્થિનીઓને પૂરતી જાણકારી મળી રહે તેવા ઉદેશ્યથી ડીજીટલ ટેક્નોલોજીના માધ્યમથી શાળામાં ચૂંટણી યોજાઈ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જાગૃતિ અભિયાન જરૂરી વિદ્યાર્થીઓની સલામતી કેમ જોખમમાં !

જો કે બે દિવસ પહેલા ભાવનગરમાં વિદ્યાર્થીઓની સલામતીને લઈને બિલકુલ વિરોધાભાસી દ્રશ્યો જોવા મળ્યા હતા. છકડામાં જોખમી રીતે બેસીને શાળાએ જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ દ્રશ્યોમાં વિદ્યાર્થીઓ (Students) ઠસોઠસ બેસીને શાળાએ જઈ રહ્યા છે. આ દ્રશ્યો એસ.ટી. બસ નિગમની (ST Bus) પોલ ખોલી રહ્યા છે. શાળાએ જવા માટે બસની સુવિધા સારી તથા સમયનસર ન હોવાને કારણે વિદ્યાર્થીઓ છકડામાં જવા મજબૂર બન્યા છે ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં ભાવનગરમાં બસની સુવિધા યોગ્ય રીતે પૂરી પાડવામાં આવતી નથી. આ રીતે મુસાફરી કરીને બાળકો શાળાએ જાય છે ત્યારે માતા-પિતા સતત ચિંતામાં રહે છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">