BHAVNAGAR : લકઝુરિયસ ક્રુઝ Columbus અલંગ શીપ બ્રેકિંગમાં ભંગાવવા આવ્યું

BHAVNAGAR : CORONAને કારણે સમગ્ર વિશ્વમાં Tourism ઉદ્યોગ છેલ્લા એક વર્ષથી ઠપ્પ થઇ ગયો છે. Cruise જહાજોના માલીકોને પોતાના જહાજ સાંચવવા પણ મોંઘા પડી રહ્યા છે.

BHAVNAGAR : લકઝુરિયસ ક્રુઝ Columbus અલંગ શીપ બ્રેકિંગમાં ભંગાવવા આવ્યું
કોલંબસ જહાજ
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 12:56 PM

BHAVNAGAR : CORONAને કારણે સમગ્ર વિશ્વમાં Tourism ઉદ્યોગ છેલ્લા એક વર્ષથી ઠપ્પ થઇ ગયો છે. Cruise જહાજોના માલીકોને પોતાના જહાજ સાંચવવા પણ મોંઘા પડી રહ્યા છે. પરિણામે સારી કિંમત આવતા લકઝુરિયસ Cruise જહાજો ધડાધડ ભંગાવા માટે વેચવામાં આવી રહ્યા છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં 5 Cruise જહાજ અત્યારસુધીમાં ભંગાવા માટે આવી ચૂક્યા છે, અને ત્રણ મહિનાના સમયગાળા બાદ પુન: એક લકઝરિયસ Cruise શિપ ભંગાવવા માટે આવી પહોંચ્યુ છે.

જહાજમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ

ALANG શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.61 એનબીએમ શિપબ્રેકર્સ દ્વારા ખરીદવામાં આવેલું 32 વર્ષ જૂનુ Cruise જહાજ અત્યંત્ય વૈભવી સુવિધાઓ ધરાવે છે. સીએમવી કોલમ્બસ નામના આ Cruise જહાજમાં કુલ 13 માળ આવેલા છે, તે પૈકી 11 માળમાં પેસેન્જર માટેની કેબિનો આવેલી છે. આ શિપમાં કુલ 773 કેબિનો આવેલી છે, તે 7 માળમા઼ છવાયેલી છે. 29058 મે.ટન વજન, 804 ફૂટ લંબાઇ, 105 ફૂટ પહોળાઇ ધરાવતા ક્રૂઝ શિપ કોલમ્બસમાં 700 ક્રૂ મેમ્બરો ફરજ બજાવી રહ્યા હતા, 4 રેસ્ટોરન્ટ, 8 બાર, 2 ઝાકૂઝી, 2 સ્વીમિંગ પૂલ, 12 લિફ્ટ, હેર બ્યૂટી સ્પા સલૂન, જીમ, થર્મલ સ્યૂટ, થિએટર, મેડિકલ સેન્ટર આવેલા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

2017માં રિનોવેશન કરવામાં આવ્યું Cruise મુસાફરીના શોખીનો માટે કોલમ્બસ જહાજ માનીતુ ગણવામાં આવતુ હતુ. અને તેની વોયેજ જાહેર થતાના ગણતરીના દિવસોમાં જ આખુ જહાજ બૂક થઇ જતુ હતુ. વર્ષ 2017માં જ હજુ આ જહાજને સંપૂર્ણપણે રીનોવેટ કરાવવામાં આવ્યુ હતુ અને તેમાં મોર્ડન ફેસીલીટીઓનો ઉમેરો પણ કરવામાં આવ્યો હતો. આ અગાઉ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં કર્ણિકા, ઓશન ડ્રીમ, ગ્રાન્ડ સેલિબ્રેશન, માર્કોપોલો જેવા લકઝરિયસ Cruise જહાજ તાજેતરમાં ભંગાવા માટે આવી ચૂક્યા છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">