BHAVNAGAR: 50 હજારથી વધારે નાળિયેરી જમીન દોસ્ત થઈ જતા આશરે 5 કરોડથી વધુનું નુકસાન

તાઉ તે વાવાઝોડા (Cyclone Tauktae)ને લઈને ગુજરાતના અમુક જિલ્લામાં જાણે મુશ્કેલીઓની હારમાળા સર્જાઈ હોય તેવી સ્થિતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ આ આફત રૂપી વાવાઝોડાએ અનેક લોકોની આર્થિક સ્ત્રોતની કમર ભાંગી નાખી છે.

BHAVNAGAR: 50 હજારથી વધારે નાળિયેરી જમીન દોસ્ત થઈ જતા આશરે 5 કરોડથી વધુનું નુકસાન
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 22, 2021 | 10:42 PM

BHAVNAGAR: તાઉ તે વાવાઝોડા (Cyclone Tauktae)ને લઈને ગુજરાતના અમુક જિલ્લામાં જાણે મુશ્કેલીઓની હારમાળા સર્જાઈ હોય તેવી સ્થિતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ આ આફત રૂપી વાવાઝોડાએ અનેક લોકોની આર્થિક સ્ત્રોતની કમર ભાંગી નાખી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં ખુબ જ મોટા પ્રમાણમાં નાળિયેરી (Coconut)નો ઉછેર થાય છે અને નાળિયેરનું ખુબ જ મોટા પ્રમાણમાં નાળિયેરની આવક થાય છે.

નાળિયેરનો વ્યવસાય ખુબ જ મોટા પ્રમાણમાં મહુવામાં આવેલો છે. ત્યારે તાઉ તે (Cyclone Tauktae) વાવાઝોડાએ અનેક નાળિયેરીને જમીન દોસ્ત કરી દેતા નાળિયેરીનો ઉછેર કરતા અનેક લોકો પણ જમીન પર આવી ગયા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ભાવનગર જિલ્લાનું મહુવા ગ્રીનરીને લીધે ખુબ જ વખણાય છે અને આટલી બધી મહુવામાં લીલોતરીનું કારણ સમગ્ર મહુવામાં ખુબ જ મોટા પ્રમાણમાં નાળિયેરીનો ઉછેર અને નાળિયેરની આવક થતાં હજારો લોકો આ નાળિયેરના વ્યવસાય સાથે જોડાયેલા છે.

ત્યારે હાલમાં જ આવેલા તાઉ તે વાવાઝોડા (Cyclone Tauktae)ને લઈને મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ અને બેકાબુ ગતિએ ફૂંકાયેલા પવને અનેક લોકોના વ્યવસાયના હાલ બેહાલ કરી નાખ્યા છે. મહુવામાં ઓનિયન ફૂડ ઈન્સ્ટ્રીઝને નુક્શાન થયેલ છે.

મકાનો, વિજપોલ, એટલા જ નુકશાન થયા છે, તેની જેમ જ મહુવા અને આજુબાજુના વિસ્તારમાં 50 હજારથી વધારે નાળિયેરી જમીન દોસ્ત થઈ જતા આશરે 5 કરોડથી વધારે રૂપિયાનું નુકશાન આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને થવા પામેલ છે.

તાઉતે વાવાઝોડાને લઈને જ્યારે હજારોની સંખ્યામાં નાળિયેરીઓ પડી ગઈ છે, ત્યારે સૌથી મોટી મુશ્કેલી એ છે કે એક નાળિયેરીને ઉછેરતા અને તેમાં નાળિયેરની આવક આવતા 4થી 5 વર્ષ જેટલો સમય લાગે છે, ત્યારે અચાનક જ આટલી મોટી સંખ્યામાં નાળિયેરી પડી જતા નવી નાળિયેરીઓ ઉભી કરતા ઘણો સમય લાગી જશે. આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને થયેલા નુકસાનથી ઊગરવા માટે સરકાર પાસે આર્થિક સહાયની માંગણી કરી રહ્યા છે.

આ આપણ વાંચો : Red Blood Moon: સુપરમુન, રેડ બ્લડ મૂન અને પૂર્ણ ચંદ્રગ્રહણ, બધુ જ એક સાથે…. જાણો શું છે મહત્વ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">