Gujarati News » Gujarat » Bhavnagar police officers attacked by bootleggers during raid injured
VIDEO: ભાવનગર દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ કર્યો હુમલો, સ્વ બચાવમાં PSIએ કર્યુ હવામાં 5 રાઉન્ડ ફાયરીંગ
ભાવનગર જેસરના પીપરડી ગામે પોલીસ પર હુમલો થયો છે. દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો છે. સ્વ બચાવમાં PSIએ હવામાં 5 રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ. બુટલેગરોએ કરેલા હુમલામાં એક પોલીસકર્મી પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા હતા. અહીં દેશીના દારૂના અડ્ડા પર પોલીસ રેડ પાડવા માટે પહોંચ્યા હતા. હુમલો કરી બુટલેગરોએ પોલીસ અને […]
ભાવનગર જેસરના પીપરડી ગામે પોલીસ પર હુમલો થયો છે. દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો છે. સ્વ બચાવમાં PSIએ હવામાં 5 રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ. બુટલેગરોએ કરેલા હુમલામાં એક પોલીસકર્મી પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા હતા. અહીં દેશીના દારૂના અડ્ડા પર પોલીસ રેડ પાડવા માટે પહોંચ્યા હતા. હુમલો કરી બુટલેગરોએ પોલીસ અને તેની કાર પર હુમલો કર્યો હતો.