Gujarati News » Gujarat » Bhavnagar 4 year old dies after being attacked by leopard in talaja
VIDEO: તળાજાના ગોપનાથ પાસે વાડી વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત
ભાવનગર જિલ્લાના તળાજાના ગોપનાથ પાસે વાડી વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત નિપજ્યું છે. રાજપરા ગામના વાડી વિસ્તારમાં બાળકી તેના પરિવાર સાથે ખુલ્લામાં સુતી હતી. આ પણ વાંચોઃ કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે ડી.કે શિવકુમાર મુંબઈ પહોંચ્યા અને પોલીસે રોકી દીધા રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો દરમિયાન […]
ભાવનગર જિલ્લાના તળાજાના ગોપનાથ પાસે વાડી વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત નિપજ્યું છે. રાજપરા ગામના વાડી વિસ્તારમાં બાળકી તેના પરિવાર સાથે ખુલ્લામાં સુતી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દરમિયાન અચાનક આવી ચઢેલો દીપડો બાળકીને ઉઠાવીને ભાગ્યો હતો. જોકે બાદમાં પરિવારજનો જાગી જતાં દીપડો બાળકીને છોડીને ભાગ્યો હતો. પરંતું ત્યાં સુધીમાં તો બાળકી મોતને ભેટી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો