VIDEO: ભાવનગરમાં ચાલતી સ્કૂલ બસમાંથી ફંગોળાવાથી વિદ્યાર્થિનીનું મોત
સ્કૂલ બસમાં વારંવાર વિદ્યાર્થીઓને ઠસોઠસ ભરીને લઇ જવાતા હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે. અને તે બાદ સવાલો ઉભા થાય છે અને ટ્રાફિક પોલીસ એક બે દિવસની કામગીરી કરી સંતોષ માની લે છે. ત્યારે આજે ભાવનગરમાં 14 વર્ષીય વિદ્યાર્થિનીનું ચાલુ બસે પડવાથી મોત નિપજયું હતપ. આ પણ વાંચો: ઉન્નાવમાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાએ દિલ્લીની […]

સ્કૂલ બસમાં વારંવાર વિદ્યાર્થીઓને ઠસોઠસ ભરીને લઇ જવાતા હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે. અને તે બાદ સવાલો ઉભા થાય છે અને ટ્રાફિક પોલીસ એક બે દિવસની કામગીરી કરી સંતોષ માની લે છે. ત્યારે આજે ભાવનગરમાં 14 વર્ષીય વિદ્યાર્થિનીનું ચાલુ બસે પડવાથી મોત નિપજયું હતપ.
તુલસી ચૌહાણ નામની વિદ્યાર્થીનીનું બસમાંથી પડતા મોત થયું છે. બસમાં ઠસોઠસ વિદ્યાર્થી ભર્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. જેથી પરિવારે શાળાના બસચાલક સામે પોલીસ ફરિયાદ કરી છે. અને ઘટના બાદ શાળાએ સ્કૂલ બસ પણ બદલી નાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે વાળુકડ માધ્યમિક શાળાની બસમાં આ ઘટના બની હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
