VIDEO: આયુર્વેદિક ઔષધિઓમાંથી બનાવ્યા ૫ ફુટ ઊંચા અને 60 કિલો વજનના ઈકો ફ્રેન્ડલી ગણેશજી

માટીના ગણેશ, ફટકડીના ગણેશ, પીઓપીના ગણેશજી. અનેક પ્રકારના ગણપતિ તમે જોયા હશે. પરંતુ ભરૂચના એક યુવક મંડળે આયુર્વેદિક ઔષધિઓમાંથી ૬૦ કિલો વજનની ગણેશ પ્રતિમા બનાવી રહ્યા છે. અજમો, લવિંગ, આમળા, તજ, જાયફળ અને સુંઠ સહિતની આયુર્વેદની ૨૧ ઔષધિઓની મદદથી ભરૂચના બળેલી ખો વિસ્તારના યુવાનો ૫ ફુટ ઊંચી અને ૬૦ કિલો વજનની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી પ્રતિમા […]

VIDEO: આયુર્વેદિક ઔષધિઓમાંથી બનાવ્યા ૫ ફુટ ઊંચા અને 60 કિલો વજનના ઈકો ફ્રેન્ડલી ગણેશજી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Aug 25, 2019 | 6:26 AM

માટીના ગણેશ, ફટકડીના ગણેશ, પીઓપીના ગણેશજી. અનેક પ્રકારના ગણપતિ તમે જોયા હશે. પરંતુ ભરૂચના એક યુવક મંડળે આયુર્વેદિક ઔષધિઓમાંથી ૬૦ કિલો વજનની ગણેશ પ્રતિમા બનાવી રહ્યા છે. અજમો, લવિંગ, આમળા, તજ, જાયફળ અને સુંઠ સહિતની આયુર્વેદની ૨૧ ઔષધિઓની મદદથી ભરૂચના બળેલી ખો વિસ્તારના યુવાનો ૫ ફુટ ઊંચી અને ૬૦ કિલો વજનની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા અને બાળક ફસાયા, RPFના જવાને બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

વાંસનું સ્ટ્રક્ચર તૈયાર કરી યુવક મંડળના સભ્યો અલગ અલગ ઔષધિઓથી ગણેશજીની પ્રતિમાને શણગાર આપી રહયા છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિના વિસર્જનથી જળચરોને પણ કોઈ હાનિ પહોંચશે નહિ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">