Unseasonal Rain : કમોસમી વરસાદે લગ્ન સિઝનની મજા બગાડી, આયોજકો ચિંતાતુર બન્યા

માવઠું લગ્ન સીઝન માટે ચિંતા લઈને આવ્યું છે.હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. વરસાદના કારણે લગ્ન મંડપ અને ડેકોરેશન ખરાબ થઇ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 12:23 PM

હવામાન (Weather forecast) વિભાગે રાજ્યમાં ફરી એકવાર માવઠું (Unseasonal Rain) થવાની આગાહી કરી છે.આજે વહેલી સવારથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે 1 ડિસેમ્બરની સવારથી જ ભરૂચમાં અલગ અલગ વિસ્તરોમાં કમોસમી વરસાદ પડ્યો છે. 2 ડિસેમ્બર સુધી માવઠાનું સંકટ રહેવાની શક્યતાઓ છે.

માવઠું લગ્ન સીઝન માટે ચિંતા લઈને આવ્યું છે.હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. વરસાદના કારણે લગ્ન મંડપ અને ડેકોરેશન ખરાબ થઇ રહ્યા છે. પ્રસંગને યાદગાર બનાવવા લોકોએ કરેલા આયોજનો ઉપર પાણી ફરી વળ્યું છે. ઇન્વેન્ટ ઓર્ગેનાઈઝર જયેશ દુધવાલાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદની અસર ડેકોરેશન ઉપરાંત આવનારા મહેમાનની સંખ્યા ઉપર પણ પડે છે. સવારથી ભરૂચમાં વરસાદ વરસી રહ્યો છે.

લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસરના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાશે. ખેડૂતો માટે પાક અંગે હવામાન વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામા આવી છે. પાકને સુરક્ષિત જગ્યા પર રાખવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત રિજયનમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આ પણ વાંચો : આજે રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે છે અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગની શું છે આગાહી

આ પણ વાંચો : માર્કેટ યાર્ડ પર માવઠાની અસર: જાણો રાજ્યના કયા કયા માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">