ઝગડિયાની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ, ગેસ લીકેજની તપાસ કરવા દોડ્યુ તંત્ર

  ઝઘડિયા જીઆઇડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ મચી હતી. એનીલીન ગેસ ગળતર ઉપર કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ ગેસની સામાન્ય અસર સ્થાનિકોએ અનુભવી હતી. Web Stories View more કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ […]

ઝગડિયાની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ, ગેસ લીકેજની તપાસ કરવા દોડ્યુ તંત્ર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:42 PM

ઝઘડિયા જીઆઇડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ મચી હતી. એનીલીન ગેસ ગળતર ઉપર કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ ગેસની સામાન્ય અસર સ્થાનિકોએ અનુભવી હતી.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં બેચ પ્રોસેસ બાદ કેમિકલ ટેન્કમાં લોડ કરાઈ રહ્યું હતું ત્યારે અચાનક ગેસ ગળતર થયો હતો. એનીલીંગ ગેસ લીક થવાના કારણે પ્લાન્ટમાં કામદારોને સલામત સ્થળે ખસેડી ફાયર બ્રિગેડને મદદનો કોલ અપાયો હતો. ગેસના કારણે સ્થાનિકોએ આંખ અને શ્વાસમાં બળતરાની તકલીફ અનુભવી હતી.  જોકે અસર ગંભીર સ્તરે અને મોટા વિસ્તારમાં અનુભવાઈ ન હતી. બનાવ સંદર્ભે જીપીસીબી , ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને પોલીસ વિભાગે સ્વતંત્ર તપાસ શરુ કરી છે

આ પણ વાંચોઃઆફ્રિક્રામાં મૂળ ભરૂચના વતનીઓ ઉપર હિંસક હુમલાથી ચિંતીત પરિવારજનોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">