Bogus Doctor : અંકલેશ્વરમાં ક્લિનિકમાં HSC ની માર્કશીટ ટીંગાડી દર્દીઓનો કરાતો હતો ઈલાજ , પોલીસે ઝોલાછાપ તબીબની કરી ધરપકડ

ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વર(Ankleshwar)માંથી ઝોલા છાપ તબીબની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Bogus Doctor : અંકલેશ્વરમાં ક્લિનિકમાં  HSC ની માર્કશીટ ટીંગાડી દર્દીઓનો કરાતો  હતો ઈલાજ , પોલીસે ઝોલાછાપ તબીબની કરી ધરપકડ
ઝોલાછાપ તબીબ દિપકુમાર બાલા
Follow Us:
| Updated on: May 27, 2021 | 5:54 PM

ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વર(Ankleshwar)માંથી ઝોલા છાપ તબીબની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોલેજનું પગથિયું પણ ન ચડેલો આ ડિગ્રી વગરનો ડોક્ટર HSC ની ડિગ્રી ટીંગાડી લોકોની સારવાર કરવા મંડ્યો હતો.

તબીબને ભગવાનનો દરજ્જો અપાય છે કારણકે તબીબ દર્દીઓના જીવ બચાવે છે. ભરૂચમાં દર્દીઓના જીવ બચાવતો નહિ પણ લોકો ઉપર અખતરાં કરતો તબીબ ઝડપાયો છે . યોગેશ્વર નગરમાં ક્લિનિક ખોલી ઠાઠથી ઈલાજ કરતા કહેવાતા ડોક્ટર દિપકુમાર બાલા પાસે જયારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર મિતેષ સકુરિયાંએ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનરનું પ્રમાણપત્ર અને તબીબી ડિગ્રીઓ માંગતા ડિગ્રીના નામે દિપકુમાર બાલાએ જે રજૂ કર્યું તે જોઈ પોલીસ ચોકી ગઈ હતી.

તબીબી ડિગ્રી માંગતા ધોરણ ૧૨ ની માર્કશીટ બતાવી સબ ઇન્સ્પેક૨ મિતેષ સકુરિયાએ દિપકુમાર બાલા પાસે તબીબી ડિગ્રી માંગતા આ કહેવાતા તબીબે ધોરણ  ૧૨ ની માર્કશીટ બતાવી હતી. જે માર્કશીટ દૂરથી દેખાડી આ ઠગ દર્દીઓને છેતરતો હતો તેનાથી પોલીસ છેતરાઈ નહિ અને તરતજ ઝોલાછાપ તબીબીન ધરપકડ કરી લેવાઈ હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ક્લિનિકમાંથી ઇન્જેક્શન સહીત સર્જીકલ સમાન મળ્યો પોલીસે જયારે દિપકુમાર બાલાના ક્લિનિકની તલાસી લીધી તો તેમાંથી ઇન્જેક્શન, બોટલ અને સર્જીકલ સમાન મળી આવ્યો હતો. આ શક્શ બહારથી એલોપેથી દવાઓ પણ લખી આપતો હતો.

દવાખાના માં નોકરી કરી બાદમાં જાતેજ તબીબ બની ગયો દિપકુમાર બાલાએ થોડો સમય દવાખાનમાં નોકરી હતી હતી. આ સમય દરમ્યાન દવાઓનું થોડું જ્ઞાન આવી જતા તે જાતેજ તબીબ બની બેઠો હતો અને લોકોને દવાના નામે લાલ પીળી રંગીન ગોળીઓ આપવા માંડ્યો હતો.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">