ભરૂચ : મૌસમનો પહેલો વરસાદ વરસાદ લોકોમાં આનંદની લાગણી, ધરતીપુત્રોને હાશકારો, જુઓ વીડિયો

ભરૂચ : દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી મહેર કર્યા બાદ મેઘરાજાએ રીસામણા લીધા હતા. ભરૂચમાં મૌસમની શરૂઆતમાં મેઘરાજા ક્યારે હાજરી પૂરાવશે તે પ્રશ્ન તમામને મૂંઝવી રહ્યો હતો. 

| Updated on: Jun 18, 2024 | 11:04 AM

ભરૂચ : દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી મહેર કર્યા બાદ મેઘરાજાએ રીસામણા લીધા હતા. ભરૂચમાં મૌસમની શરૂઆતમાં મેઘરાજા ક્યારે હાજરી પૂરાવશે તે પ્રશ્ન તમામને મૂંઝવી રહ્યો હતો.

આખરે આજે તમામની આતુરતાનો અંત આવ્યો છે. ભરૂચ – અંકલેશ્વર શહેર સહીત આસપાસના વિસ્તારમાં આજે મંગળવારે 18 જૂન 2024 ના રોજ મેઘ મહેર થઇ છે. વહેલી સવારથી આક્ષમાં વાદળોનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે.

સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમન સાથે ગરમીમાં પણ રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વાતાવરણમાં બફારાનો અહેસાસ થઇ રહ્યો હતો.

સ્થાનિકો ઉપરાંત ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હજુ વાવણીલાયક વરસાદ વરસ્યો નથી થતા શહેરમાં મેઘ મહેરથી ધરતીપુત્રો આનંદિત છે.

Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">