Bharuch Hospital Fire: ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલની આગમાં 18નાં મોત પર વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું, CMએ મૃતકોનાં વારસને 4 લાખ આપવાની કરી જાહેરાત

Bharuch Hospital Fire: આજે ગુજરાતનો દિવસ છે એમ તો એટલે કે ગુજરાત દિવસ. જો કે આજનો દિવસ સ્વસ્થતા કે પછી પ્રગતિ કે આરોગ્ય સામે ઝઝુમી રહેલા ગુજરાતીઓ માટે પ્હોં ફાટતા કાળજુ કંપાવી નાખે તેવા સમાચારને લઈ આવ્યો છે. ભરૂચ (Bharuch)ની પટેલ વેલફેર હોસ્પિટલમાં 18 દર્દીઓ આગની ઘટનામાં જીવતા ભૂંજાઈ ગયા.

  • Pinak Shukla
  • Published On - 8:00 AM, 1 May 2021

Bharuch Hospital Fire: આજે ગુજરાતનો દિવસ છે એમ તો એટલે કે ગુજરાત દિવસ. જો કે આજનો દિવસ સ્વસ્થતા કે પછી પ્રગતિ કે આરોગ્ય સામે ઝઝુમી રહેલા ગુજરાતીઓ માટે પ્હોં ફાટતા કાળજુ કંપાવી નાખે તેવા સમાચારને લઈ આવ્યો છે. ભરૂચ (Bharuch)ની પટેલ વેલફેર હોસ્પિટલમાં 18 દર્દીઓ આગની ઘટનામાં જીવતા ભૂંજાઈ ગયા. શોર્ટ સર્કિટ ઘટના માટે પ્રાથમિક જવાબદાર માનવામાં આવે છે પરંતુ શું આવી ઘટના અટકાવી નથી શકાતી? અગાઉ કોર્ટ દ્વારા પણ આ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી ચુકવામાં આવી છે. જાણો શું હતો ઘટનાક્રમ અને કેટલા લોકો હતા દાખલ.

ગુજરાત ફરી એકવાર અગ્નિકાંડની કરૂણાંતિકાથી ધ્રુજી ઉઠ્યું છે. ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મધ્યરાત્રીએ ભીષણ આગ લાગતાં 18 લોકો જીવતા ભૂંજાયા છે. ભરૂચના બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે 25થી વધુ એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગ્યા હતા. પરંતુ આગ એટલી ભયંકર હતી કે 18 લોકો જીવતા ભૂંજાઈ ગયા.

ભરૂચ જંબુસર બાયપાસ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડના ICU-1માં અચાનક આગ લાગતા 18 જેટલા લોકો બળીને ભડથું થઇ ગયા છે. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને બચાવીને જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.

હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુવેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારનાં 4 થી 5 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે આજીજી કરી રહ્યાં હતા. જોકે સમગ્ર ઘટનાને લઈ તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.

તંત્ર પાસે છે આ સવાલોનાં જવાબ?

શા માટે વારંવાર કોવિડ હોસ્પિટલના ICUમાં લાગે છે આગ?
દરેક હોસ્પિટલના ICUમાં કેમ તંત્ર દ્વારા કોઈ ચકાસણી નથી કરાતી?
નિર્દોષ લોકોનાં મોત માટે જવાબદાર કોણ? તંત્ર કે હોસ્પિટલના સત્તાધીશો?
આગ રોકવા કેમ તંત્ર કોઈ ઠોસ કામગીરી નથી કરતું?
શું ભૂતકાળની ભૂલો પરથી પણ સુધર્યું નથી તંત્ર?
સાજા થવા જતા દર્દીઓને કેમ હોસ્પિટલમાં મોતના દર્શન કરવાનો વારો આવે છે?
ક્યાં સુધી દર્દીઓના જીવ જોખમમાં મૂકાતા રહેશે?
હોસ્પિટલોમાં ફાયર વિભાગની મેડિકલ મોકડ્રિલ કેમ આગ સમયે કામ નથી લાગતી?
ક્યાં સુધી હોસ્પિટલોમાં આવી લોલમલોલ ચાલતી રહેશે?
દર્દીઓની સુરક્ષાની જવાબદારી આખરે કોણ લેશે?

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગનો ઘટનાક્રમ

રાત્રે 1 વાગ્યાની આસપાસ લાગી હતી ભીષણ આગ
ICU વોર્ડમાં શોર્ટસર્કિટના કારણે લાગી હતી આગ
ICU વોર્ડમાં કુલ 27 દર્દીઓ સારવાર હેઠળ હતા
સમગ્ર હોસ્પિટલમાં કુલ 50 દર્દીઓ સારવાર હેઠળ હતા
20 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયા
હોસ્પિટલના ICU વોર્ડમાં ફરજ બજાવતી બે નર્સ લાપતા
અગાઉ અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગી ચૂકી છે આગ

 

હોસ્પિટલમાં દાખલ 50 લોકોની યાદી

SR.NO. Room Name Age Covid Status D.O.
Admission Test Date Test Type Address Co. Number SPo2 Air O2 HFNC VEN
1 ICU (1) – 1 SAEED ABDUL PATEL 50 4/20/2021 BHADBHUT BHARUCH 9624082313 97 X
2 ICU (1) – 2 ISMAILBHAI UMERJI PATEL 52 4/22/2021 NAVETHA. BHARUCH 834746863 89 X
3 ICU (1) – 3 IMTIYAZ AHMAD PATEL POSITIVE 4/20/2021 BHARUCH 9638394117 92 x
4 ICU (1) – 4 ADAMBHAI SARIGHAT 75 4/23/2021 DADHAL.BHARUCH 9172718540 89 X
5 ICU (1) – 5 RAZA MOHAMMAD SIDIKI 65 4/26/2021 ANKLESHWAR.BHARUCH 9898497922 90 x
6 ICU (1) – 6 IBRAHIMBHAI ADAMBHAI RANDERA 60 4/23/2021 VASANT MOTA MIYA .SURAT 9099194050 94 x
7 ICU (1) – 7 DIWAN YUSUFBHAI AHMAD 64 4/23/2021 SHASROAD.BARODA 6355878961 94 X
8 ICU (1) – 8 JOLY AYASH 65 4/23/2021 JOLY AYASH JOLY AYASH BHARUCH 9898610033 90 X
9 ICU (1) – 9 SHEHNAJ ASIF SHAIKH 45 4/23/2021 DHOBHI TALAW 9377544521 93 X
10 ICU (1)- 10 AAREFA S MANSURI 46 4/17/2021 KASAD BHARUCH 9574605535 90 X
11 ICU (1) – 11 SABINA NAZIR PATEL 51 POSITIVE 4/16/2021 MANUBER. BHARUCH 9824112371 89 x
12 ICU (1) – 12 MORLI RASIDABANU 64 4/28/2021 TANKARIYA.BHARUCH 9924797918 95 X
13 ICU (2) – 1 RENUKABEN 26 4/17/2021 RAIWAYCOLONY. BHARUCH 6354657780 70 X
14 ICU (2) – 2 MOHMMAD RAFIK BADI 67 POSITIVE 44295 4/15/2021 RTPCR TANKRIYA BHARUCH 8320807543 76 X
15 ICU (2) – 3 YASMIN AIYUB 55 POSITIVE 4/11/2021 4/15/2021 RTPCR VANSHI BHARUCH 9913125230 87 X
16 ICU (2) – 4 NARENDRABHAI PARMAR 55 4/20/2021 ANKLESHWER .BHARUCH 8140509420 63 X
17 ICU (2) – 5 FATEMA AHMAD HAJI 66 4/27/2021 KANTHARIYA.BHARUCH 9313988713 84 X
18 ICU (2) – 6 PATEL AYSHA ADAMBHAI 77 4/28/2021 HINGLOT.BHARUCH 7096476019 80 X
19 ICU (2) – 7 ILYASBHAI KAHANWALA 48 4/28/2021 VASILA SOCIETY 9737887344 97 X
20 ICU (2) – 8 MOHAMMAD ISHAF DABHALI 78 44310 NABIPUR. BHARUCH 7698440642 89 X
21 ICU (2) – 9 HAFEJI MUBARAK GODHA 45 4/26/2021 SHASROAD.BARODA 9714185747 80 X
22 ICU (2) – 10 SALIMBHAI UMERJIBHAI PATEL 50 4/27/2021 VAGRA. BHARUCH 7359177674 82 X
23 ICU (2) – 11 BHOJANOORJAHA MOHAMMAD 65 4/27/2021 MADINAPARK.BHARUCH 89 X
24 ICU (2) – 12 ANSARI MOHAMMAD ARIF 55 4/27/2021 SHERPURA.BHARUCH 9904203697 82 X
25 HDU – 1 PATEL ZUBEDAVALI 71 4/28/2021 BHARUCH 9033983438 82 X
26 HDU – 2 ZUBEDABEN 60 4/16/2021 BAGEREHMAT BHARUCH 9824726776 94
X
HDU
WELFARE DEDICATED COVID HOSPITAL PATIENT DETAILS ( 07:00 AM)
ICU – 1
ICU – 2
27 HDU – 3 ABDUL ISMAIL; JITHA 58 4/23/2021 KERMAD.BHARUCH 9940289182 88 X
28 HDU – 4 PATEL MEHMUDA MAULVIALI 61 4/28/2021 SHERPURA.BHARUCH 9724878902 90 X
29 HDU – 5 HASMUKHBHAI 53 POSITIVE 4/13/2021 4/15/2021 RTPCR JUINABOBATA BHARUCH 97 X
30 HDU – 6 LATABEN BABUBHAI VASAVA 61 4/27/2021 BHARUCH RAILWAY STATION 9726340856 98 X
31 HDU – 7 NOORJAHA HAFEJI ILYAS PATEL 55 4/26/2021 VAGRA. BHARUCH 7096986876 96 X
32 HDU – 8 DIVAN HAJRAT VALISHAH 30 4/27/2021 RARPOR BHARUCH 8490068008 80 X
33 ICU WV 1 AJIJ UMERJII PATEL 64 4/27/2021 HAJIPARK BHARUCH 9824633658 91 X
34 ICU WV 2 YUSUF SULEMAN KUDIYA 75 4/28/2021 SHASROAD.BARODA 9924596226 89 X
35 ICU WV 3 SHAMBHUBHAI THAKORBHAI RAWAL 64 4/22/2021 NIRAV PARK . BHARUCH\ 9173322181 95 X
36 ICU WV 4 KEMRABEN VASAVA 78 4/25/2021 NETRAG,BHARUCH 9624831568 86 X
37 ICU WV 5 MOHAMMAD IQBAL PATEL 58 4/28/2021 ACHOD.BHARUCH 99 X
38 ICU WV 6 FATEMA MUSA AADAM 70 POSITIVE 4/10/2021 4/15/2021 RTPCR NATIONAL PARK 9328062053 79
X
39 ICU WV 7 SUGRABIBI HABIB KAZI 60 4/28/2021 KERMAD.BHARUCH 9904047130 75 X
40 ICU WV 8 ZULEKHBEN ISMAIL PATEL 65 KERMAD.BHARUCH 7043298164 85 X
41 ICU WV 9 MARIYAM I. DUTHWALA 60 POSITIVE 4/19/2021 DAHEGAM 9824763449 90 X
42 ICU WV 10 DARBAR AMINABEN 60 4/26/2021 BHARUCH 9574782349 86 X
43 ICU WV 11 MOHAMMAD ISMAIL DOBA 75 4/25/2021 SHASHROAD.BHARUCH 9974375536 91 X
44 ICU WV 12 NILOFERBANU SAMEER PATEL 38 4/23/2021 AL AKSHA COMPLEX.BHARUCH 7228842164 89 X
45 ICU WV 13 MUSABHAI PATEL 52 4/27/2021 HINGLOT.BHARUCH 9824785720 90 X
46 ICU WV 14 ALTAF PATEL 45 4/27/2021 MANUBER. BHARUCH 7046044713 98 X
47 ICU WV 15 PATEL JEBUNNISHA AIYUBBHAI 63 4/28/2021 MANUBER. BHARUCH 9904349607 89 X
48 ICU WV 16 MEHRUNBEN MUSABHAI 56 4/25/2021 MANUBER. BHARUCH 9725496930 90 X
ISOLATION WARD
49 ISOLATION 1 SHAMSUNNISHA ALI BHAI PATEL 51 4/19/2021 KANTHARIYA BHARUCH 8140748214 88 X
50 ISOLATION 2 SUDHABEN VASAVA 43 4/27/2021 NETRANG.BHARUCH 7984177103 90 X