ભરૂચમાં નશાનો કારોબાર, એસઓજીએ ૮ કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે જંબુસરમાંથી રૂપિયા૮ કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતીના વ્યવસાયની આડમાં નશાનો કારોબાર પોલીસે ઝડપી પાડયો હતો. Web Stories View more એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો આજનું રાશિફળ તારીખ […]

ભરૂચમાં નશાનો કારોબાર, એસઓજીએ ૮ કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 05, 2020 | 7:28 PM

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે જંબુસરમાંથી રૂપિયા૮ કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતીના વ્યવસાયની આડમાં નશાનો કારોબાર પોલીસે ઝડપી પાડયો હતો.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે જંબુસરના પિલુદ્રા ગામ કેનાલ રોડ પર રહેતો એક વ્યક્તિ ગાંજાનો વેપલો ચલાવે છે જેના આધારે પોલીસે દરોડા પાડતા આરોપી શિવા પરમારના મકાનમાંથી પોલીસને 7 કિલો 962 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા 47,772ની કિંમતનો ગાંજાનો જથ્થો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને વજન કાંટો પણ કબ્જે કર્યો છે.આરોપી ગાંજાનો જથ્થો કોની પાસે લાવતો હતો અને કોને વેચતો હતો એ સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

ખેતીના વ્યવસાયની આડમાં શિવ પરમાર ગાંજાનો વેપલો ચલાવતો હતો. મોટા જથ્થામાં ગાજો લાવી તે તેને આસપાસના વિસ્તારમાં છૂટક વેચી જંબુસરમાં નશાના વેપલાનો કારોબાર ચલાવતો હતો. પોલીસને પૂછપરછમાં શિવાએ જણાવ્યું હતું કે તેને કોઈ સાધુ આ જથ્થો પહોંચાડતો હતો પરંતુ થિયરી પોલીસને ગળે ઉતરતી નથી અને આરોપીના રિમાન્ડની તજવીજ શરૂ કરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">