ભરૂચના મક્તમપુર રોડ ઉપર અચાનક મારૂતીવાન સળગી ઉઠતા દોડધામ મચી

ભરૂચના મક્તમપુર રોડ ઉપર અચાનક મારૂતીવાન સળગી ઉઠતા દોડધામ મચી હતી. સ્થાનિકોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી. મારૂતી વાન ચાલક કાર લઈ મક્તમપુર પોલીસ સ્ટેશનની નજીકથી પસાર થઈ રહ્યો હતો તે અરસામાં અચાનક કારમાંથી ધુમ્મડા નીકળતા નજરે પડ્યા હતા. ચાલક તાત્કાલિક વાહનની બહાર […]

ભરૂચના મક્તમપુર રોડ ઉપર અચાનક મારૂતીવાન સળગી ઉઠતા દોડધામ મચી
Ankit Modi

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 1:49 PM

ભરૂચના મક્તમપુર રોડ ઉપર અચાનક મારૂતીવાન સળગી ઉઠતા દોડધામ મચી હતી. સ્થાનિકોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી. મારૂતી વાન ચાલક કાર લઈ મક્તમપુર પોલીસ સ્ટેશનની નજીકથી પસાર થઈ રહ્યો હતો તે અરસામાં અચાનક કારમાંથી ધુમ્મડા નીકળતા નજરે પડ્યા હતા. ચાલક તાત્કાલિક વાહનની બહાર નીકળી ગયો હતો.

Bharuch: Maktampur road upar car ma aag fati nikdi fatna na pagle chakajam na darshyo sarjaya

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bharuch: Maktampur road upar car ma aag fati nikdi fatna na pagle chakajam na darshyo sarjaya

આ અરસામાં કાર અગન ગોળામાં પરિવર્તિત થઈ ગઈ હતી. આગના પગલે ફાયર બ્રિગડેને મદદનો કોલ અપાયો હતો.સ્થાનિકોએ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે એ પૂર્વે જ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘટનાના પગલે મુખ્ય માર્ગનો એકતરફ્નો રસ્તો બંધ કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati