ભરુચના ઝઘડિયામાં ખાનગી કંપનીમાં આગ, ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા
ભરુચના ઝઘડિયામાં જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આગ લાગવાની ઘટનામાં ચાર કામદારો દાઝ્યા છે. આગમાં દાઝેલા ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયા છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]
ભરુચના ઝઘડિયામાં જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આગ લાગવાની ઘટનામાં ચાર કામદારો દાઝ્યા છે. આગમાં દાઝેલા ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયા છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો