ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકામાં વરસાદથી જનજીવન ખોરવાયું,મગણાંદ ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા સીમમાં બોટ ફરતી થઈ

ભરૂચ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે જનજીવનને પ્રભાવિત કરી નાખ્યું છે. આમોદના બુવા ગામની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે અહીં રસ્તા પર જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. વરસાદી પાણીના કારણે અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આમોદથી વાગવા જતા રસ્તા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પર મોટી અસર થઇ છે […]

ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકામાં વરસાદથી જનજીવન ખોરવાયું,મગણાંદ ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા સીમમાં બોટ ફરતી થઈ
http://tv9gujarati.in/bharuch-jilla-na…-boat-farti-thai/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 20, 2020 | 11:02 PM

ભરૂચ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે જનજીવનને પ્રભાવિત કરી નાખ્યું છે. આમોદના બુવા ગામની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે અહીં રસ્તા પર જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. વરસાદી પાણીના કારણે અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આમોદથી વાગવા જતા રસ્તા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પર મોટી અસર થઇ છે અને લોકોને આવવા જવામાં મુશ્કેલી થઇ રહી છે. જંબુસર તાલુકામાં બે ઇંચ વરસાદ ખાબકતા રામપુર અને મગણાંદ ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા મગણાંદ ગામની સીમમાં બોટ ફરતી નજરે પડી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">