BHARUCH : સતત બીજા દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો, કયું પરિબળ કરી રહ્યું છે અસર?

ભરૂચમાં 13 જાન્યુઆરીએ મહત્તમ કેસ નોંધાયા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 13 જાન્યુઆરીએ 308 દર્દીઓ નોંધાયા હતા

BHARUCH : સતત બીજા દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો, કયું પરિબળ કરી રહ્યું છે અસર?
ભરૂચમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત બીજા દિવસે ઘટાડો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 6:01 AM

રાજ્યમાં કોરોના(Corona)ની ત્રીજી લહેર સાથે કોરોના સંક્રમિતઓની સંખ્યામાં ચિંતાજનક સ્તરે ઉછાળા બાદ ફરી એકવાર સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે જોકે દર્દીઓની સંખ્યામાં ઘટાડો રજાઓ દરમ્યાન ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો છે કે ખરેખર સંક્રમણ ઘટ્યું છે તે મામલો અભ્યાસ માંગી રહ્યો છે.

કોરોનની બીજી લહેરના ઘાતક પરિણામોએ લોકોને ભયભીત કર્યા હતા. મહામારીએ રીતસરનું મોતનું તાંડવઃ સર્જ્યું હતું. આ લહેરની અસર ઓછી થયા બાદ સ્થિતિ સામાન્ય થતી નજરે પડવા લાગી હતી. કોરોના વેક્સીનનું અભિયાન પણ તેજ બનતા કોરોનાને જાકારો મળ્યો હોવાનું લોકો માનવ લાગ્યા હતા પરંતુ સ્થાનિક ચૂંટણીઓ અને લગ્ન સીઝન બાદ ફરી એકવાર કોરોને માથું ઉચક્યું છે.

રાજ્યમાં આજે 15 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 9177 કેસ નોંધાયા છે..જ્યારે કોરોનાના કારણે સાત દર્દીઓનાં મોત થયા છે.તો એક જ દિવસમાં 5,404 લોકો કોરોના મુક્ત થયા છે. ભરૂચમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા ૬૭ નોંધાઈ છે. જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 693 છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

એક નજર ત્રીજી લહેર દરમ્યાન કેસની નોંધાયેલી સંખ્યા ઉપર કરીએ

Date Case
26-Dec 1
31-Dec 9
3-Jan 16
5-Jan 39
7-Jan 50
9-Jan 68
11-Jan 92
12-Jan 217
13-Jan 308
14-Jan 118
15-Jan 67

દર્દીઓની સંખ્યાની પેટર્નને જોતા જાન્યુઆરુ 2022 ની શરૂઆત સાથે સતત કેસમાં વધારો થતો નજરે પડ્યો હતો. 13 જાન્યુઆરીએ સૌથી વધુ 308 કેસ ભરૂચમાં નોંધાયા હતા. આ અગાઉ 12 જાન્યુઆરીએ 217 જયારે 11 જાન્યુઆરીએ 92 કેસ નોંધાયા જે મુજબ આ દિવસો દરમ્યાન સતત કેસમાં બમણો વધારો થયો તેમ કહી શકાય.

બે દિવસથી કેસમાં ઘટાડો

13 જાન્યુઆરીએ મહત્તમ કેસ નોંધાયા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 13 જાન્યુઆરીએ 308 દર્દીઓ નોંધાયા બાદ 14 જાન્યુઆરીએ ઉતરાયણ પર્વના દિવસે અડધાથી વધુ દર્દીઓની સંખ્યામાં ઘટાડા સાથે 118 અને આજે 15 જાન્યુઆરીએ 67 કેસ નોંધાયા છે.

દર્દીઓની સંખ્યામાં અચાનક ઘટાડાનું કારણ શું?

છેલ્લા બે દિવસથી કોરોના કેસમાં ઘટાડા પાછળ ક્યુ પરિબળ અસર  કરી રહ્યું છે તે મૂંઝવણ છે.  અચાનક કેસમાં ઘટાડા પાછળ રજાઓના કારણે ટેસ્ટિંગમાં ઘટાડાને કારણભૂત માનવામાં આવે છે તો બીજી તરફ ત્રીજી લહેર દરમ્યાન કોરોનની ગંભીર અસર ન દેખાતા લોકો ટેસ્ટિંગમાં રુચિ ઓછી દેખાડતા હોવાના મામલા પણ સામે આવી રહયા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો, નવા 9177 કેસ નોંધાયા

આ પણ વાંચો :  BHARUCH : વિડીયો વાઇરલ થતાં નેતાજી સલવાયા, લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવનાર LJP ઉપપ્રમુખ સહીત 6 સામે ગુનો નોંધાયો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">