ભરૂચમાં કેબલ બ્રિજ નજીક ચાલુ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી

  ભરૂચ નજીક રાષ્ટ્રિયધોરી માર્ગ પર કેબલ બ્રિજ નજીક કારના આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.કાર ચાલક સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. Web Stories View more અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું […]

ભરૂચમાં કેબલ બ્રિજ નજીક ચાલુ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 14, 2020 | 3:49 PM

ભરૂચ નજીક રાષ્ટ્રિયધોરી માર્ગ પર કેબલ બ્રિજ નજીક કારના આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.કાર ચાલક સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કેબલ બ્રિજ પાસેથી પસાર થઈ રહેલ કારમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર સમયસુચકતા વાપરી નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી જવા પામી હતી.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો

હાઇવે પાર આગની ઘટનાના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.ભરૂચ નજીકનો હાઇવે આમ પણ ટ્રાફિક જામ માટે બદનામ છે ત્યારે આ પ્રકારના અકસ્માતો બાદ હાઇવે પર વાહનોની લાંબી લાઇન લાગે છે.દિવાળીના તહેવારના પગલે હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">