ભરૂચ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખનો VIDEO વાયરલ, દારૂબંધીના ઉડાવ્યા લીરેલીરા

ભરૂચમાં ભાજપના એક નેતાનો ટિકટોક વીડિયો વાયરલ થયો છે. આ VIDEOમાં ભાજપ બક્ષીપંચ મોરચાનો ઉપપ્રમુખ કમલેશ મોદી ડંફાસ ઝીંકતો જોવા મળે છે. કમલેશ VIDEOમાં પહેરેલો સોના પર કોમેન્ટ કરીને દારૂની બોટલ દેખાડી રહ્યો છે. કમલેશ જો કોઇનામાં હિંમત હોય તો થાય તે કરી લેવાની શેખી પણ હાંકી રહ્યો છે. જો કે આ VIDEO ક્યાનો છે […]

Jayraj Vala
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:18 PM

ભરૂચમાં ભાજપના એક નેતાનો ટિકટોક વીડિયો વાયરલ થયો છે. આ VIDEOમાં ભાજપ બક્ષીપંચ મોરચાનો ઉપપ્રમુખ કમલેશ મોદી ડંફાસ ઝીંકતો જોવા મળે છે. કમલેશ VIDEOમાં પહેરેલો સોના પર કોમેન્ટ કરીને દારૂની બોટલ દેખાડી રહ્યો છે. કમલેશ જો કોઇનામાં હિંમત હોય તો થાય તે કરી લેવાની શેખી પણ હાંકી રહ્યો છે. જો કે આ VIDEO ક્યાનો છે તે સ્પષ્ટ નથી પરંતુ હાલ તેના વીડિયો અને તેવરને જોતા પક્ષને શરમની સ્થિતિમાં મુકાવું પડ્યું છે.

આ પણ વાંચો: VIDEO: ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ: મા ઉમિયા માતાજીના સાનિધ્યમાં મહાયજ્ઞ, દર્શન માટે ઉમટશે લાખો શ્રદ્ધાળુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">