ભારે વરસાદથી અનેક જળાશયો છલોછલ,ભાદર-1 ડેમના ડ્રોન દૃશ્યો સામે આવ્યા,પાણીનો પ્રવાહ વધતા ભાદર-1 ડેમના 29 દરવાજા 9.10 ફૂટ સુધી ખોલાયા

ભારે વરસાદથી અનેક જળાશયો છલોછલ થયા છે. રાજકોટમાં આવેલા ભાદર-1 ડેમમાં પણ પાણીની આવક વધી છે. છલોછલ ભરાયેલા ભાદર-1 ડેમના ડ્રોન દૃશ્યો પણ સામે આવ્યા જેમાં ડેમનો મનોરમ્ય નજારો જોઈ શકાય છે  જો કે, પાણીનો પ્રવાહ વધતા ભાદર-1 ડેમના 29 દરવાજા 9.10 ફૂટ સુધી ખોલવાની પણ ફરજ પડી. ડેમમાં જ્યાં એક લાખ ક્યૂસેકથી વધુ પાણીની […]

ભારે વરસાદથી અનેક જળાશયો છલોછલ,ભાદર-1 ડેમના ડ્રોન દૃશ્યો સામે આવ્યા,પાણીનો પ્રવાહ વધતા ભાદર-1 ડેમના 29 દરવાજા 9.10 ફૂટ સુધી ખોલાયા
http://tv9gujarati.in/bhare-varsad-na-…9-10-fut-kholaya/ ‎
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 6:56 PM

ભારે વરસાદથી અનેક જળાશયો છલોછલ થયા છે. રાજકોટમાં આવેલા ભાદર-1 ડેમમાં પણ પાણીની આવક વધી છે. છલોછલ ભરાયેલા ભાદર-1 ડેમના ડ્રોન દૃશ્યો પણ સામે આવ્યા જેમાં ડેમનો મનોરમ્ય નજારો જોઈ શકાય છે  જો કે, પાણીનો પ્રવાહ વધતા ભાદર-1 ડેમના 29 દરવાજા 9.10 ફૂટ સુધી ખોલવાની પણ ફરજ પડી. ડેમમાં જ્યાં એક લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે તો તેટલી જ જાવક પણ થઈ રહી છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરાયા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">