ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સોમનાથ મહાદેવના દર્શન કરીને સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કર્યો,સ્વાગત દરમિયાન સી આર પાટીલને આંખના ભાગે ફટાકડો વાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સોમનાથ મહાદેવના દર્શન કરીને સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કર્યો છે. સોમનાથ પહોંચતા જ સીઆર પાટીલનું સ્થાનિક નેતાઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત દરમિયાન સી આર પાટીલને આંખના ભાગે ફટાકડો વાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા જેને લઈને યાત્રામાં થોડો સમયનો બ્રેક લેવો પડ્યો હતો. Web […]
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સોમનાથ મહાદેવના દર્શન કરીને સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કર્યો છે. સોમનાથ પહોંચતા જ સીઆર પાટીલનું સ્થાનિક નેતાઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત દરમિયાન સી આર પાટીલને આંખના ભાગે ફટાકડો વાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા જેને લઈને યાત્રામાં થોડો સમયનો બ્રેક લેવો પડ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો