ભગવાન જગન્નાથજીનું મામેરુ તૈયાર, શું ભક્તો લઈ શક્શે દર્શનનો લાભ ?

    આગામી દિવસોમાં અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા બાબતે ગૃહ મંત્રાલયે હજુ સૂધી કોઈ સતાવાર નિર્ણય લીધો નથી.રથયાત્રામાં ભાગ લેવા માટે તમામ લોકો આખુ વર્ષ રાહ જોતા હોય છે, ખાસ કરીને ભગવાનના મામેરાના દર્શન માટે લોકોનો મેળાવડો લાગતો હોય છે.પણ આ વર્ષે રથયાત્રાને કોરોનાનો કાળ નડ્યો છે.સરસપૂરમાં મામેરું તૈયાર છે ,પણ આ મામેરાના સામાન્ય લોકો દર્શન […]

ભગવાન જગન્નાથજીનું મામેરુ તૈયાર, શું ભક્તો લઈ શક્શે દર્શનનો લાભ ?
http://tv9gujarati.in/bhagvan-jagnathji-nu-mameru-taiyar/
Follow Us:
| Updated on: Jun 17, 2020 | 12:06 PM

આગામી દિવસોમાં અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા બાબતે ગૃહ મંત્રાલયે હજુ સૂધી કોઈ સતાવાર નિર્ણય લીધો નથી.રથયાત્રામાં ભાગ લેવા માટે તમામ લોકો આખુ વર્ષ રાહ જોતા હોય છે, ખાસ કરીને ભગવાનના મામેરાના દર્શન માટે લોકોનો મેળાવડો લાગતો હોય છે.પણ આ વર્ષે રથયાત્રાને કોરોનાનો કાળ નડ્યો છે.સરસપૂરમાં મામેરું તૈયાર છે ,પણ આ મામેરાના સામાન્ય લોકો દર્શન નહિ કરી શકે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">