નવા વર્ષની પાર્ટી કરજો પણ આટલા નિયમો ધ્યાનમાં રાખજો નહિતર…

વર્ષ 2018ને પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવાનો નવા વર્ષની ઉજવણી કરવા માટે તૈયાર છે. આવા સમયે ઘણીવાર યુવા વર્ગ ભાન ભૂલી બેસે છે અને ન કરવાનું કામ કરે છે. આ જ બાબતને ધ્યાને રાખી શહેર પોલીસ કડક બની છે અને ઉજવણી કરનારાને નિયમમાં રહીને ઉજવણી કરવા સૂચનો કર્યા છે. ઉજવણી […]

નવા વર્ષની પાર્ટી કરજો પણ આટલા નિયમો ધ્યાનમાં રાખજો નહિતર...
police to keep an aye on new year party
Darshal Raval

| Edited By: Anjleena Macwan

Dec 28, 2018 | 12:01 PM

વર્ષ 2018ને પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવાનો નવા વર્ષની ઉજવણી કરવા માટે તૈયાર છે. આવા સમયે ઘણીવાર યુવા વર્ગ ભાન ભૂલી બેસે છે અને ન કરવાનું કામ કરે છે. આ જ બાબતને ધ્યાને રાખી શહેર પોલીસ કડક બની છે અને ઉજવણી કરનારાને નિયમમાં રહીને ઉજવણી કરવા સૂચનો કર્યા છે.

police to keep an aye on new year party

police to keep an aye on new year party

ઉજવણી પૂર્વે શુ ધ્યાને રાખવાનું રહેશે ?

જાહેરનામામાં નોઈસ પોલ્યુશન પ્રમાણે સ્પીકરનો અવાજ રાખવાનો કરાયો ઉલ્લેખ મહિલાની સુરક્ષાને ધ્યાને રાખી આયોજન કરવા જણાવાયું અને જો ઉલ્લંઘન થશે તો આયોજક સામે પગલા ભરાશે પાર્કિંગ સ્થળે સિક્યોરિટી રાખવી પડશે ઉલ્લંઘન થશે તો આયોજન રદ કરવામાં આવશે કેપેસિટી કરતા વધુ લોકો ભેગા કરવા પર પ્રતિબંધ ગેરકાયદેસર નશાકારક વસ્તુનો ઉપયોગ કરી શકાશે નહીં તમામ આમંત્રિત મહેમાન અને કલાકારોનું નામ સરનામાવાળું લિસ્ટ એક મહિના સુધી આયોજકોએ સાચવી રાખવું પડશે Hd cctv લગાવવના રહેશે અને 1 જાન્યુઆરીએ તેની cd બનાવી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે ખુલ્લા પ્લોટમાં 10 વાગ્યા બાદ માઇકનો ઉપયોગ કરી શકાશે નહીં પાર્ટી દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ અને વસ્તુની પોલીસને જાણ કરવાની રહેશે પાર્ટી દરમિયાન આવતા લોકોનું મેટલ ડિટેકટરથી ચેકીંગ કરવાનું રહેશે જાહેરનામા અને પરવાનગીની શરતોનું લોકોએ પાલન કરવાનું રહેશે આયોજન સ્થળે સુરક્ષાકર્મી રાખવા પડશે કાયદો વ્યવસથા જોખમાય તેમ લાગે તો પોલીસ પાર્ટી બંધ કરાવી શકશે અને અધિકારી વોરંટ વગર ધરપકડ પણ કરી શકશે

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આમ તમામ બાબતોને ધ્યાને રાખીને આયોજકોએ અને ઉજવણી કરનારા લોકોએ ધ્યાન આપવાનું રહેશે. અને જો કોઈએ નિયમનું પાલન નહિ કર્યું તો તેણે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવા તૈયાર રહેવું પડશે.

[yop_poll id=365]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati