નાક ઉપર માસ્ક નહી રાખનાર ચેતજો, માસ્ક પહેર્યુ હશે પણ નાક ઉપર નહી હોય તો 200 દંડ

  • Bipin Prajapati
  • Published On - 10:02 AM, 22 Nov 2020
Beware of not wearing a mask on the nose, if the mask is worn but not on the nose 200 fine

રાજકોટમાં માસ્ક પહેર્યુ હોય પરંતુ, નાકની ઉપર નહી હોય તો રૂપિયા 200નો દંડ ફટકારવામાં આવશે, જ્યારે માસ્ક જ ના હોય તો રૂપિયા એક હજારનો દંડ વસુલવામાં આવશે. મોટાભાગના લોકો ગળામાં માસ્ક લટકાવીને ફરતા હોય છે. પોલીસ કે મહાનગરપાલિકાના અધિકારીઓને જોવે કે તરત જ માસ્ક નાક ઉપર ચડાવતા હોય છે. આવા લોકો સામે તંત્રે લાલ આંખ કરી છે. હવેથી માસ્ક હશે પણ નાક ઉપર માસ્ક નહી હોય તો 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જ્યારે માસ્ક વિના જ હરતા ફરતા લોકો પાસેથી નિયમ મુજબ 1000નો દંડ વસુલાશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો