અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા 35 કરોડનો બાકી દંડ વસૂલવા માટે ઝુંબેશ શરૂ કરાશે

અમદાવાદ ટ્રાફિક પોલીસે રૂપિયા 35 કરોડનો બાકી દંડ વસૂલવા માટે એક નવી ઝુંબેશ શરૂ કરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ઈ-મેમોના બાકી દંડ વસૂલવા માટે એક રિકવરી ટીમ બનાવી છે. અને જેમના પાંચથી વધુ મેમો બાકી છે. તેમને નોટિસ મોકલવામાં આવશે. આ અભિયાન શરૂ કરવામાં આવશે. ત્યારે 10 દિવસનો દંડ ભરવાનો સમય આપવામાં આવશે. અને જો […]

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા 35 કરોડનો બાકી દંડ વસૂલવા માટે ઝુંબેશ શરૂ કરાશે
Follow Us:
| Updated on: Oct 16, 2019 | 2:02 PM

અમદાવાદ ટ્રાફિક પોલીસે રૂપિયા 35 કરોડનો બાકી દંડ વસૂલવા માટે એક નવી ઝુંબેશ શરૂ કરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ઈ-મેમોના બાકી દંડ વસૂલવા માટે એક રિકવરી ટીમ બનાવી છે. અને જેમના પાંચથી વધુ મેમો બાકી છે. તેમને નોટિસ મોકલવામાં આવશે. આ અભિયાન શરૂ કરવામાં આવશે. ત્યારે 10 દિવસનો દંડ ભરવાનો સમય આપવામાં આવશે. અને જો દંડની રકમ નહીં ભરવામાં આવે તો લાઈસન્સ અને RC કેન્સલ કરવાની કાર્યાવહી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

આ પણ વાંચોઃ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ, જાણો છેલ્લા દિવસે કોર્ટમાં કયા મુદ્દે થઈ હતી દલીલો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચોંકાવનારી વાત તે છે કે, અત્યાર સુધી જે લોકોના 5થી વધુ મેમો બાકી હોય તેવા 1400 વાહન ચાલક છે. અને જેની રકમ 35 કરોડ થાય છે. ત્યારે કુલ 55 કરોડની રકમનો દંડ બાકી છે, જે વાહન ચાલકોને ભરવાનો બાકી છે. આ બધા વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે, અમદાવાદમાં એક ફોર વ્હીલર ચાલકને 111 ઈ-મેમા આપવામાં આવ્યા છે, જે તેણે હજુ સુધી ભર્યા નથી. તેના એકલા પાસેથી 38 હજારનો ઈ-મેમાનો દંડ વસુલવાનો બાકી છે. એક વ્યક્તિ એવો છે જેના 109 મેમા ભરવાના બાકી છે. આ સિવાય 100 મેમા ભરવાના બાકી હોય તેવા 65 વ્યક્તિ છે. જ્યારે 300 એવા વાહન ચાલકો છે, જેમના નામે 50 ઈ-મેમા બોલે છે જેમણે ભર્યા નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">