વર્ષ 2022ના ચૂંટણી પરિણામો પહેલા જાણી લો વર્ષ 2017ના પ્રથમ તબક્કાની તમામ 89 બેઠકોના ચૂંટણી પરિણામો

સાંજ સુધીમાં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. તે પહેલા ચાલો જાણીએ કે વર્ષ 2017ની ચૂંટણીના  પ્રથમ તબક્કાની  89 બેઠકો પર કઈ પાર્ટીના ક્યા ઉમેદવારે બાજી મારી હતી.

વર્ષ 2022ના ચૂંટણી પરિણામો પહેલા જાણી લો વર્ષ 2017ના પ્રથમ તબક્કાની તમામ 89 બેઠકોના ચૂંટણી પરિણામો
Gujarat Assembly Election 2017 first phase results Image Credit source: TV9 gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 6:16 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વર્ષે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં 63.31 ટકા અને બીજા તબક્કામાં 65.30 ટકા મતદાન થયુ હતુ. આજે 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે અને સાંજ સુધીમાં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. તે પહેલા ચાલો જાણીએ કે વર્ષ 2017ની ચૂંટણીના  પ્રથમ તબક્કાની  89 બેઠકો પર કઈ પાર્ટીના ક્યા ઉમેદવારે બાજી મારી હતી.

વર્ષ 2017માં ગુજરાતની 182 બેઠકોમાંથી ભાજપને 99 બેઠકો, કોંગ્રેસને 77  બેઠકો અને અન્યને 6 બેઠકો મળી હતી.પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટી એ 39 બેઠકો પર મતદાતાઓનો ભરોસો જીત્યો હતો. અને 2 બેઠકો પર અન્ય પક્ષના ઉમેદવાર જીતવામાં સફળ રહ્યા હતા. ચાલો જાણીએ કે તમામ 89 સીટો પર કઈ પાર્ટીનો ઉમેદવાર જીત્યા હતા.

કચ્છ ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 4 ,કોંગ્રેસ – 2, અન્ય -0

  1. અબડાસા : કોંગ્રેસના જાડેજા પ્રધ્યુમનસિંહ મહિપતસિંહે ભાજપના છબીલભાઈ નારણભાઈ પટેલને હરાવ્યા હતા
  2. માંડવી : ભાજપના જાડેજા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહે કોંગ્રેસના ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્ર સિંહજીને હરાવ્યા હતા
  3. SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
    પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
    મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
    સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
    ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
    નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
  4. ભૂજ : ભાજપના આચાર્ય ડો.નીમાબેન ભાવેશભાઈ કોંગ્રેસના ચાકી આદમભાઈ બુધાભાઈ સામે જીત્યા હતા
  5. અંજાર : ભાજપના આહીર વાસણભાઈ ગોપાલભાઈએ કોંગ્રેસના વી.કે. હુંબલને હરાવ્યા હતા
  6. ગાંધીધામ : ભાજપના મહેશ્વરી માલતી કિશોરે કોંગ્રેસના કિશોર ગાંગજીભાઈ પિંગોલને હરાવ્યા હતા
  7. રાપર : કોંગ્રેસના આરેઠીયા સંતોકબેન ભચુભાઈએ ભાજપના પંકજભાઈ અનોપચંદ મહેતાને હરાવ્યા હતા

સુરેન્દ્રનગર ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 1 ,કોંગ્રેસ – 4, અન્ય -0

  1. દસાડા : કોંગ્રેસના સોલંકી નૌશાદજી ભલજીભાઈએ ભાજપના રમણલાલ ઈશ્વરલાલ વોરાને હરાવ્યા હતા
  2.  લીમડી : કોંગ્રેસના કોળી પટેલ સોમાભાઈ ગાંડાલાલે ભાજપના કિરીટસિંહ જીતુભા રાણાને હરાવ્યા હતા
  3.  વઢવાણ : ભાજપના ધનજીભાઈ પટેલ એ કોંગ્રેસના પટેલ મોહનભાઈ ડાહ્યાભાઈને હરાવ્યા હતા
  4.  ચોટીલા : કોંગ્રેસના મકવાણા રૂત્વિકભાઈ લવજીભાઈએ ભાજપના ડેરવાળીયા ઝીણાભાઈ નાજાભાઈને હરાવ્યા હતા
  5.  ધાંગધ્રા : કોંગ્રેસના પરસોતમ ઉકાભાઈ સાબરીયાએ ભાજપના સોનાગ્રા જેરામભાઈ ધનજીભાઈને હરાવ્યા હતા

મોરબી ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 0 ,કોંગ્રેસ – 3, અન્ય -0

  1.  મોરબી : કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ ભાજપના અમૃતિયા કાંતિલાલ શિવલાલને હરાવ્યા હતા
  2.  ટંકારા : કોંગ્રેસના કગથરા લલિતભાઈએ ભાજપના રાઘવજીભાઈ જીવરાજભાઈ ગડારાને હરાવ્યા હતા
  3.  વાંકાનેર : કોંગ્રેસના પીરઝાદા મહમદજાવિદ અબ્દુલમુતાલિબે ભાજપના જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી (જીતુ સોમાણી) ને હરાવ્યા હતા

રાજકોટ ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 6 ,કોંગ્રેસ – 2, અન્ય -0

  1.  રાજકોટ પૂર્વ : ભાજપના અરવિંદ રૈયાણીએ કોંગ્રેસના મિતુલ દોંગાને હરાવ્યા હતા
  2. રાજકોટ પશ્ચિમ : ભાજપના વિજય રૂપાણીએ કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુને હરાવીને બેઠક પરથી જીત નોંધાવી હતી
  3.  રાજકોટ દક્ષિણ : ભાજપના ગોવિંદભાઈ પટેલે કોંગ્રેસના ડો. દિનેશ ચોવટીયાને હરાવ્યા હતા
  4.  રાજકોટ ગ્રામ્ય : ભાજપના લાખાભાઈ સાગઠીયાએ કોંગ્રેસના વશરામભાઈ આલાભાઈ સાગઠીયાને હરાવ્યા હતા
  5.  જસદણ : કોંગ્રેસના બાવળિયા કુંવરજીભાઈ મોહનભાઈએ ભાજપના ભરત ખોડાભાઈ બોઘરાને હરાવ્યા હતા
  6.  ગોંડલ : ભાજપના જાડેજા ગીતાબા જયરાજસિંહે કોંગ્રેસના ખાટરિયા અર્જુનભાઈ ઘનશ્યામભાઈને હરાવ્યા હતા
  7.  જેતપુર : ભાજપના રાદડિયા જયેશભાઈ વિઠ્ઠલભાઈએ કોંગ્રેસના આંબલિયા રવિભાઈ જમાનાદાસને હરાવ્યા હતા
  8.  ધોરાજી : કોંગ્રેસના લલિત વસોયાએ ભાજપના પટેલ હરિભાઈને હરાવ્યા હતા

જામનગર ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 2 ,કોંગ્રેસ – 3, અન્ય -0

  1. કાલાવડ : કોંગ્રેસના મુસાડિયા પ્રવિણભાઈ નરશીભાઈએ ગૈયાડા મૂળજીભાઈ ડાયાભાઈને હરાવ્યા હતા
  2. જામનગર ગ્રામ્ય : કોંગ્રેસના ધારવીયા વલ્લભભાઈ વેલજીભાઈએ ભાજપના ધારવીયા વલ્લભભાઈ વેલજીભાઈને હરાવ્યા હતા
  3. જામનગર ઉત્તર : ભાજપના જાડેજા ધર્મેન્દ્રસિંહ મેરૂભા (હકુભા) એ કોંગ્રેસના આહીર જીવણભાઈ કારુભાઈ કુંભારવાડિયાને હરાવ્યા
  4. જામનગર દક્ષિણ : ભાજપના રણછોડભાઈ છનાભાઈ ફાલદુ (આર.સી. ફાલ્દુ) એ કોંગ્રેસના અશોક લાલને હરાવ્યા હતા
  5. જામજોધપુર : કોંગ્રેસના કાલરીયા ચિરાગભાઈ રમેશભાઈએ ચીમનભાઈ ધરમશીભાઈ સાપરીયાને હરાવ્યા હતા

દેવભૂમિ દ્વારકા ચૂંટણીના પરિણામો 2017

ભાજપ – 1 ,કોંગ્રેસ – 1, અન્ય -0

  1. ખંભાળિયા : કોંગ્રેસના આહીર વિક્રમભાઈ અરજણભાઈ માડમે ભાજપના કાળુભાઈ નારણભાઈ ચાવડાને હરાવ્યા હતા
  2. દ્વારકા : ભાજપના પબુભા વિરમભા માણેકે કોંગ્રેસના પબુભા વિરંભા માણેકને હરાવ્યા હતા

પોરબંદર ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 1 ,કોંગ્રેસ -0 , અન્ય -1

  1. પોરબંદર : કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા પોરબંદરથી ભાજપના બાબુભાઈ બોખીરીયા સામે 1855 મતોથી હારી ગયા હતા
  2.  કુતિયાણા : NCPના જાડેજા કાંધલભાઈ સરમણભાઈએ ભાજપના ઓડેદરા લખમણભાઈ ભીમાભાઈને હરાવ્યા હતા

જૂનાગઢ ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 2 ,કોંગ્રેસ – 3, અન્ય -0

  1.  માણાવદર : કોંગ્રેસના ચાવડા જવાહરભાઈ પેથલજીભાઈએ ભાજપના નીતિનકુમાર (ટીનુભાઈ) વાલજીભાઈ ફડદુને હરાવ્યા
  2.  જૂનાગઢ : કોંગ્રેસના જોષી ભીખાભાઈ ગલાભાઈએ ભાજપના મશરૂ મહેન્દ્રભાઈ લીલાધરભાઈને હરાવ્યા
  3.  વિસાવદર : કોંગ્રેસના રિબડિયા હર્ષદકુમાર માધવજીભાઈએ ભાજપના પટેલ કિરીટ બાલુભાઈને હરાવ્યા
  4.  કેશોદ : ભાજપના દેવાભાઈ પુંજાભાઈ માલમે કોંગ્રેસના જયેશકુમાર વાલજીભાઈ લાડાણીને હરાવ્યા
  5.  માંગરોળ : ભાજપના ગણપતસિંહ વસાવા ગુજરાતમાં માંગરોળ ST બેઠક પર 40,799 મતોના માર્જિનથી જીત્યા

ગીર સોમનાથ ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 0 ,કોંગ્રેસ – 4, અન્ય -0

  1.  સોમનાથ : કોંગ્રેસના ચુડાસમા વિમલભાઈ કાનાભાઈએ જશાભાઈ ભાણાભાઈ બારડને હરાવ્યા
  2.  તાલાલા : કોંગ્રેસના આહીર ભગાભાઈ ધનાભાઈ બારડે પરમાર ગોવિંદભાઈ વરજાંગભાઈને હરાવ્યા
  3.  કોડીનાર : કોંગ્રેસના મોહનલાલ માલાભાઈ વાળાએ ભાજપના વાઢેર રામભાઈ મેપાભાઈને હરાવ્યા
  4.  ઉના : કોંગ્રેસના વંશ પુંજાભાઈ ભીમાભાઈએ ભાજપના હરિભાઈ બોઘાભાઈ સોલંકીને હરાવ્યા

અમરેલી ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 0 ,કોંગ્રેસ – 5, અન્ય -0

  1.  ધારી : કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ધારી બેઠક પર જીત્યા.
  2. અમરેલી : કોંગ્રેસના પરેશ ધાનાણીએ ભાજપના બાવકુભાઈ ઉંધાડને હરાવ્યા
  3.  લાઠી : કોંગ્રેસના વિરજીભાઈ ઠુમ્મરએ ભાજપના ગોપાલભાઈને હરાવ્યા (ચમારડી)
  4.  સાવરકુંડલા : કોંગ્રેસના પ્રતાપ દુધાતે ભાજપના કમલેશ રસિકભાઈ કાનાણીને હરાવ્યા
  5.  રાજુલા : કોંગ્રેસના ડેર અમરીશભાઈ જીવાભાઈએ ભાજપના સોલંકી હીરાભાઈ ઓધવજીભાઈને હરાવ્યા

ભાવનગર ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 6 ,કોંગ્રેસ – 1, અન્ય -0

  1.  મહુવા : ભાજપના રાઘવજીભાઈ મકવાણા ભાવનગર જિલ્લાના મહુવા મતવિસ્તારમાં અપક્ષ ઉમેદવાર કનુ કલસરિયા સામે 5,009 મતોની સરસાઈથી જીત્યા
  2.  તળાજા : કોંગ્રેસના કનુભાઈ મથુરામભાઈ બારૈયાએ ભાજપના ચૌહાણ ગૌતમભાઈ ગોપાભાઈને હરાવ્યા
  3.  ગારિયાધાર : ભાજપના નાકરાણી કેશુભાઈ હીરજીભાઈએ કોંગ્રેસના ખેની પરેશભાઈ મનજીભાઈને હરાવ્યા
  4.  પાલિતાણા : ભાજપના બારૈયા ભીખાભાઈ રવજીભાઈએ કોંગ્રેસના રાઠોડ પ્રવિણભાઈ જીણાભાઈને હરાવ્યા
  5.  ભાવનગર ગ્રામ્ય: ભાજપના પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકીએ કોંગ્રેસના કાંતિભાઈ ટપુભાઈ ચૌહાણને હરાવ્યા
  6.  ભાવનગર પૂર્વ : ભાજપના દવે વિભાવરીએ કોંગ્રેસના રાઠોડ નીતાબેન બાબુભાઈને હરાવ્યા
  7.  ભાવનગર પશ્ચિમ : ભાજપના જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી (જીતુ વાઘાણી)એ કોંગ્રેસના ગોહિલ દિલીપસિંહ અજીતસિંહને હરાવ્યા

બોટાદ ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 1 ,કોંગ્રેસ – 1, અન્ય -0

  1.  ગઢડા : કોંગ્રેસના મારૂ પ્રવિણભાઈ ટીડાભાઈએ ભાજપના આત્મારામ મકનભાઈ પરમારને હરાવ્યા
  2. બોટાદ : ભાજપના સૌરભ પટેલ (દલાલ)એ કોંગ્રેસના કલાથિયા ધીરજલાલ માધવજીભાઈ (ડી.એમ.પટેલ)ને હરાવ્યા

નર્મદા ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 0 ,કોંગ્રેસ – 2, અન્ય -0

  1.  નાંદોદ : ભાજપના શબ્દશરણ તડવી કોંગ્રેસના ઉમેદવાર પ્રેમસિંહ વસાવા સામે હારી ગયા
  2.  ડેડિયાપાડા : ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રમુખ મહેશ વસાવા, જેડીયુના ભૂતપૂર્વ નેતા છોટુ વસાવાના પુત્ર, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મતદારક્ષેત્રે જીત્યા

ભરૂચ ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 2 ,કોંગ્રેસ – 2, અન્ય -1

  1. જંબુસર : કોંગ્રેસના સંજયભાઈ જેસંગભાઈ સોલંકીએ ભાજપના છત્રસિંહજી પૂજાભાઈ મોરીને હરાવ્યા
  2.  વાગરા : કોંગ્રેસના પટેલ સુલેમાનભાઈ મુસાભાઈએ ભાજપના અરૂણસિંહ અજીતસિંહ રાણાને હરાવ્યા
  3.  ઝગડિયા : BTPના વસાવા છોટુભાઈ અમરસિંહે ભાજપના રવજીભાઈ ઈશ્વરભાઈ વસાવાને હરાવ્યા
  4. ભરૂચ : ભાજપના પટેલ દુષ્યંતભાઈ રજનીકાંતે કોંગ્રેસના પટેલ જયેશભાઈ અંબાલાલને હરાવ્યા
  5.  અંકલેશ્વર : ભાજપના ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલે કોંગ્રેસના અનિલકુમાર છીતુભાઈ ભગતને હરાવ્યા

સુરત ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 15 ,કોંગ્રેસ – 1, અન્ય -0

  1.  ઓલપાડ : ભાજપના પટેલ મુકેશભાઈ ઝીણાભાઈએ કોંગ્રેસના બાકરોલા યોગેન્દ્રસિંહ ચંદ્રસિંહને હરાવ્યા
  2.  માંગરોળ : ભાજપના ગણપતસિંહ વસાવા ગુજરાતમાં માંગરોળ ST બેઠક પર 40,799 મતોના માર્જિનથી જીત્યા
  3.  માંડવી : ભાજપના જાડેજા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહે કોંગ્રેસના ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજીને હરાવ્યા
  4.  કામરેજ : ભાજપના વી.ડી.ઝાલાવડિયાએ કોંગ્રેસના અશોક (જીરાવલા)ને હરાવ્યા
  5. સુરત પૂર્વ : ભાજપના અરવિંદ શાંતિલાલ રાણાએ કોંગ્રેસના ભરૂચા નીતિનકુમાર ઠાકોરદાસને હરાવ્યા
  6.  સુરત ઉત્તર : ભાજપના કાંતિ બલરે સુરત ઉત્તરમાં જીત મેળવી, કોંગ્રેસના દિનેશ કાછડિયાને 20,000 થી વધુ મતોથી હરાવ્યા
  7.  વરાછા રોડ : ભાજપના કિશોર કાનાણી (કુમાર)એ કોંગ્રેસના ગજેરા ધીરુભાઈ હરિભાઈને હરાવ્યા
  8.  કારંજ : ભાજપના ઘોઘારી પ્રવિણભાઈ મનજીભાઈએ કોંગ્રેસના ભુંભાળિયા ભાવેશભાઈ ગોવિંદભાઈ (એડવોકેટ)ને હરાવ્યા
  9.  લિંબાયત : ભાજપના પાટીલ સંગીતાબેન રાજેન્દ્રભાઈએ કોંગ્રેસના રવિન્દ્ર સુકલાલ પાટીલને હરાવ્યા
  10.  ઉધના : ભાજપના પટેલ વિવેક નરોત્તમભાઈએ કોંગ્રેસના પટેલ સતીષભાઈ ચંપકભાઈને હરાવ્યા
  11.  મજુરા : ભાજપના હર્ષ રમેશકુમાર સંઘવીએ કોંગ્રેસના કોઠારી અશોક મોહનલાલને હરાવ્યા
  12.  કતારગામ : ભાજપના વિનુ મોરાડિયા સુરતની કતારગામ બેઠક પર 80,000 થી વધુ મતોના વિશાળ માર્જિનથી જીત્યા
  13.  સુરત પશ્ચિમ : ભાજપના પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના પટેલ ઈકબાલ દાઉદને હરાવ્યા
  14.  ચોર્યાસી : ભાજપના પટેલ ઝંખના હિતેશકુમારે પટેલ યોગેશ ભગવાનને હરાવ્યા
  15.  બારડોલી : ભાજપના ઇશ્વરભાઇ (અનિલ) રમણભાઇ પરમારે કોંગ્રેસના તરૂણકુમાર જગુભાઇ વાઘેલાને હરાવ્યા
  16.  મહુવા : ભાજપના મકવાણા રાઘવભાઈ ચોંડાભાઈએ કોંગ્રેસના કનુભાઈ વી. કલસરિયાને હરાવ્યા

તાપી ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 0 ,કોંગ્રેસ – 2, અન્ય -0

1. વ્યારા : કોંગ્રેસના ગામીત પુનાભાઈ ધેડાભાઈએ ભાજપના ચૌધરી અરવિંદભાઈ રમસીભાઈને હરાવ્યા 2. નિઝર : કોંગ્રેસના સુનિલભાઈ રતનજીભાઈ ગામિતે ભાજપના કાંતિલાલભાઈ રેશમાભાઈ ગામીતને હરાવ્યા

ડાંગ ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 0 ,કોંગ્રેસ – 1, અન્ય -0

  1. ડાંગ : કોંગ્રેસના ગાવિત મંગળભાઈ ગંગાજીભાઈ ભાજપના પટેલ વિજયભાઈ રમેશભાઈ

નવસારી ચૂંટણી પરિણામો 2017

ભાજપ – 3 ,કોંગ્રેસ – 1, અન્ય -0

  1.  જલાલપોર : ભાજપના R.C. પટેલે કોંગ્રેસના પરિમલ નાનુભાઈ પટેલને હરાવ્યા
  2.  નવસારી : ભાજપના પીયૂષભાઈ દેસાઈ નવસારી મતવિસ્તારમાંથી કોંગ્રેસના ભાવનાબેન પટેલ સામે 46,095 મતોથી જીત્યા
  3.  ગણદેવી : ભાજપના પટેલ નરેશભાઈ મગનભાઈએ કોંગ્રેસના સુરેશભાઈ મગનભાઈ હળપતિને હરાવ્યા
  4.  વાંસદા : કોંગ્રેસના પટેલ સુલેમાનભાઈ મુસાભાઈએ ભાજપના અરૂણસિંહ અજીતસિંહ રાણાને હરાવ્યા

વલસાડ ચૂંટણીના પરિણામો

ભાજપ – 4 ,કોંગ્રેસ – 1,અન્ય -0

  1.  ધરમપુર : ભાજપના અરવિંદ છોટુભાઈ પટેલે ગુજરાતના ધરમપુરમાં કોંગ્રેસના ઈશ્વરભાઈ પટેલને 22,246 મતોથી હરાવ્યા
  2.  વલસાડ : ભાજપના ભરતભાઈ પટેલ ગુજરાતના વલસાડમાં 43,000 થી વધુ મતોના માર્જિનથી જીત્યા
  3. પારડી : ભાજપના દેસાઈ કનુભાઈ મોહનલાલે કોંગ્રેસના ભરતભાઈ મોહનભાઈ પટેલને હરાવ્યા
  4.  કપરાડા : કોંગ્રેસના ચૌધરી જીતુભાઈ હરજીભાઈએ ભાજપના રાઉત મધુભાઈ બાપુભાઈને હરાવ્યા
  5.  ઉમરગાંવ : ભાજપના રમણલાલ પાટકરે ગુજરાતના વલસાડમાં ઉમરગાંવમાં 41,690 મતોના માર્જિનથી જીત મેળવી

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">