જાણો કેમ જેસોર અભયારણ્યમાંથી રીંછ ગામડાઓમાં આવી રહ્યાં છે અને લોકો પર હુમલા કરી રહ્યાં છે

બનાસકાંઠા જિલ્લામાં રીંછનું જેસોર અભયારણ્ય આવેલું છે. આ રીંછ હવે માનવવસ્તી તરફ આવી રહ્યાં છે અને લોકોની સાથે તેમનું સીધું જ ઘર્ષણ થઈ રહ્યું છે. સ્થાનિક લોકો કહી રહ્યાં છે જો જંગલમાં જ રીંછ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો તે આ ગામડાઓની વસ્તી તરફ આવે જ નહી. ગુજરાતમાં પાણીની સમસ્યા વકરી રહી છે અને […]

જાણો કેમ જેસોર અભયારણ્યમાંથી રીંછ ગામડાઓમાં આવી રહ્યાં છે અને લોકો પર હુમલા કરી રહ્યાં છે
TV9 WebDesk8

|

Jun 05, 2019 | 5:06 PM

બનાસકાંઠા જિલ્લામાં રીંછનું જેસોર અભયારણ્ય આવેલું છે. આ રીંછ હવે માનવવસ્તી તરફ આવી રહ્યાં છે અને લોકોની સાથે તેમનું સીધું જ ઘર્ષણ થઈ રહ્યું છે. સ્થાનિક લોકો કહી રહ્યાં છે જો જંગલમાં જ રીંછ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો તે આ ગામડાઓની વસ્તી તરફ આવે જ નહી. ગુજરાતમાં પાણીની સમસ્યા વકરી રહી છે અને જંગલોમાં પણ પાણીના વિવિધ સ્ત્રોત સૂકાઈ જવાથી રીંછ ગામડાઓમાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો:  રાજકોટમાં વોટરપાર્કના ભોજનમાં મરેલી ગરોળી નીકળવાથી વિવાદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati