બનાસકાંઠા : દિયોદર માર્કેટ યાર્ડમાં સત્તા પરિવર્તન, ચેરમેન અને ધારાસભ્ય શિવાજી ભૂરિયાની પેનલની હાર
બનાસકાંઠાના દિયોદર માર્કટ યાર્ડમાં સત્તા પરિવર્તન આવ્યું છે. વર્તમાન ચેરમેન અને ધારાસભ્ય શિવાજી ભૂરિયાની કારમી હાર થઇ છે. અને, યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. ઈશ્વર તરકની પેનલમાં 16માંથી 10 ડિરેક્ટરો વિજેતા બન્યા છે. જયારે ધારાસભ્ય શિવાજી ભૂરિયાના 6 ડિરેક્ટરો વિજયી થયા છે. અહીં, નોંધનીય છેકે દિયોદર માર્કેટ યાર્ડમાં 8 વર્ષ બાદ સત્તા પરિવર્તન […]
બનાસકાંઠાના દિયોદર માર્કટ યાર્ડમાં સત્તા પરિવર્તન આવ્યું છે. વર્તમાન ચેરમેન અને ધારાસભ્ય શિવાજી ભૂરિયાની કારમી હાર થઇ છે. અને, યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. ઈશ્વર તરકની પેનલમાં 16માંથી 10 ડિરેક્ટરો વિજેતા બન્યા છે. જયારે ધારાસભ્ય શિવાજી ભૂરિયાના 6 ડિરેક્ટરો વિજયી થયા છે. અહીં, નોંધનીય છેકે દિયોદર માર્કેટ યાર્ડમાં 8 વર્ષ બાદ સત્તા પરિવર્તન આવ્યું છે. અને,દિયોદરમાં જનપ્રતિનિધિની હારથી સન્નાટો છવાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો