Banaskantha: સ્થાનિક સ્વરાજની ચુંટણીઓને લઈને મહિલાઓ કરી રહી છે અપેક્ષાઓ, જાણો શું છે આશા અપેક્ષાઓ ?

વધુમાં વધુ મહિલાઓ ઉમેદવાર બને અને વધુ મહિલાઓ મતદાન કરે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટાભાગે ઉમેદવારો ચૂંટણી દરમિયાન દેખાતા હોય છે.

Banaskantha: સ્થાનિક સ્વરાજની ચુંટણીઓને લઈને મહિલાઓ કરી રહી છે અપેક્ષાઓ, જાણો શું છે આશા અપેક્ષાઓ ?
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 23, 2021 | 7:14 PM

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા જ લોકો આ ચૂંટણીને લઈને અનેક આશાઓ અપેક્ષાઓ રાખી રહ્યા છે. ખાસ મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓનું માનવું છે કે જ્યારે સરકારે ૫૦ ટકા અનામત મહિલાઓને આપી છે. ત્યારે વધુમાં વધુ મહિલાઓ ઉમેદવાર બને અને વધુ મહિલાઓ મતદાન કરે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટાભાગે ઉમેદવારો ચૂંટણી દરમિયાન દેખાતા હોય છે. પરંતુ આપેલા વચનો પાંચ વર્ષ દરમિયાન પૂર્ણ કરે અને લોકોની આશા અપેક્ષાઓ પર ખરા ઊતરે તે પ્રકારના ઉમેદવારોને ચૂંટવા માટેની લોકો અપેક્ષા રાખી રહ્યા છે.

Banaskantha: સ્થાનિક સ્વરાજની ચુંટણીઓને લઈને મહિલાઓ કરી રહી છે અપેક્ષાઓ, જાણો શું છે આશા અપેક્ષાઓ ?

Banaskantha: સ્થાનિક સ્વરાજની ચુંટણીઓને લઈને મહિલાઓ કરી રહી છે અપેક્ષાઓ

સાથે સાથે સ્થાનિક મહિલાઓએ એ પણ કહ્યું હતું કે જે કોઇ પણ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયને આવે છે તેના પતિદેવો જ તમામ વહીવટ કરતાં હોય છે જેથી તે બંધ થવું જોઈએ અને કોઈ સક્ષમ મહિલાને મોકો આપવો જોઈએ.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">