Banaskatha : ડીસાના ગાંધીચોકમાં બેખોફ વિદેશી દારૂ વેચતી મહિલાનો વિડીયો વાયરલ

Banaskantha : સોશિયલ મીડિયામાં બનાસકાંઠા જિલ્લાના ડીસાના ગાંધીચોકમાં વિદેશી દારૂના વેચાણનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મહિલા બુટલેગર ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરી રહી છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 11, 2021 | 4:01 PM

Banaskatha : ગુજરાતમાં દારૂ-બંધીનો કાયદો જાણે માત્ર કાગળ પર જ હોય તેના પુરાવાઓ સમયાંતરે મીડિયામાં મળતા જ રહેતા હોય છે. દારૂ બંધીના કાયદાના લીરે-લીરા ઉડાડતો આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં બનાસકાંઠા જિલ્લાના ડીસાના ગાંધીચોકમાં વિદેશી દારૂના વેચાણનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મહિલા બુટલેગર ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરી રહી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">