Banaskantha: જેસોર પર્વતને લીલોછમ બનાવવા બનાસ ડેરીનું વૃક્ષારોપણ મહાઅભિયાન

બનાસકાંઠાના અરવલ્લીની ગિરિમાળામાં આવેલા જેસોર પર્વત પર આજે એક લાખથી વધુ સીડ બોલ બનાવી તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

Banaskantha: જેસોર પર્વતને લીલોછમ બનાવવા બનાસ ડેરીનું વૃક્ષારોપણ મહાઅભિયાન
Tree planting campaign of Banas Dairy to make Jessore mountain green
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Aug 19, 2021 | 6:12 PM

સૂકો ભઠ્ઠ બનાસકાંઠા (Banaskantha) જિલ્લો લીલોછમ બને તે માટે હવે બનાસ ડેરી (Banas Dairy)એ વૃક્ષારોપણનું મહાઅભિયાન હાથધર્યું છે. જે અંતર્ગત જિલ્લાના સૌથી ઊંચા પર્વત જેસોર પર્વત પર એક લાખથી વધુ સીડ બોલ બનાવી અલગ-અલગ ટુકડીઓ દ્વારા જંગલ વિસ્તારમાં તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જેથી આગામી સમયમાં વરસાદ સમયે સીડ બોલમાંથી વૃક્ષ અંકુરણ થઈ શકે.

ખેતી અને પશુપાલન વ્યવસાય ટકાવી રાખવા વૃક્ષોનું જતન કરવું જરૂરી

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

ખેતી અને પશુપાલન માટે મુખ્ય સ્ત્રોત પાણી છે. પાણી વિના ખેતી અને પશુપાલન થઈ શકે તેવી કોઈ શક્યતા નથી. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ આગામી સમયમાં જિલ્લામાં પાણીની અછત ન સર્જાય અને જિલ્લો હરિયાળો બને તે માટે દર વર્ષે વૃક્ષારોપણ કરી લાખો વૃક્ષોનું વાવેતર કરે છે.

બનાસકાંઠાના અરવલ્લીની ગિરિમાળામાં આવેલા જેસોર પર્વત પર આજે એક લાખથી વધુ સીડ બોલ બનાવી તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને જુદી જુદી ટીમો બનાવી ટીમોએ જેસોર પર્વતના અલગ-અલગ વિસ્તારમાં જઈ સીડ બોલ મૂક્યા છે. સીડ બોલમાં 10થી વધુ વૃક્ષોના બીજ તેમજ છાણ અને કાંપ વાળી માટેનું મિશ્રણ કરી બોલ બનાવવામાં આવ્યા છે. જે સીડ બોલ પર આગામી સમયમાં વરસાદ પડતાં જ નવા છોડ સજીવન થશે.

વન્ય પ્રાણીઓ માટે ભોજન અને જેસોર પર્વત લીલોછમ બને તે અમારો પ્રયાસ :- શંકર ચૌધરી

છેલ્લા કેટલાય સમયથી જંગલ વિસ્તારમાં પણ જંગલી પ્રાણીઓને ખોરાક મળી રહે તે પ્રકારના વૃક્ષોની સંખ્યા ઘટી છે. બનાસ ડેરી સાથે મળી બનાસકાંઠા વનવિભાગ દ્વારા સીડ બોલ બનાવી વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આજે બનાસ ડેરીએ જેસોર પર્વતની આજુબાજુના વિસ્તારના લોકો તેમજ દૂધ મંડળીના પશુપાલકોએ પણ જેસોર પર્વત પર વૃક્ષ વધુ વાવેતર થાય તે માટે કામે લાગી અલગ-અલગ પર્વતીય વિસ્તારમાં સીડ બોલ જઈ મુક્યા હતા.

ભવિષ્યમાં પાણી અને વરસાદનો પ્રશ્ન ન રહે તે માટે વૃક્ષારોપણ જરૂરી

બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન નહિવત વરસાદ અને ઉંડા જતા ભૂગર્ભજળ છે. જે વચ્ચે બનાસ ડેરીનું વૃક્ષારોપણ અભિયાન આગામી સમયમાં પાણીની તંગી તેમજ સૂકા ભઠ્ઠ વિસ્તારને લીલોછમ બનાવશે. બનાસ ડેરી છેલ્લા બે વર્ષથી જીલ્લાના તમામ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ કરી વૃક્ષ વાવેતરનું ભગીરથ કામ કરી રહી છે. જે જીલ્લાના શુષ્કતાનું કલંક દૂર કરશે.

આ પણ વાંચો : Valsad Rain : જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો, સૌથી વધુ પારડીમાં વરસાદ નોંધાયો

આ પણ વાંચો : Ahmedabad : શહેરમાં રોગચાળો વકર્યો, પાલિકા દ્વારા 1200 એકમોને નોટિસ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">