Banaskantha: ડીસા માર્કેટ યાર્ડમાં માવજી દેસાઈની ચેરમેન પદે બિનહરીફ વરણી

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માત્ર એક ફોર્મ ચેરમેન પદ માટે આવતા ચેરમેન તરીકે માવજી દેસાઈ બિનહરીફ નિયુક્ત થયા

Banaskantha: ડીસા માર્કેટ યાર્ડમાં માવજી દેસાઈની ચેરમેન પદે બિનહરીફ વરણી
Banaskantha: Mawji Desai elected unopposed as chairman of Deesa Market Yard
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jul 20, 2021 | 12:48 PM

Banaskantha: ડીસા માર્કેટિંગ યાર્ડ(Deesa Market Yard)ની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન પદની ચૂંટણી આજે માર્કેટયાર્ડના સભા હોલમાં યોજાઈ. જેમાં 14 પૈકી 13 નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા. ચેરમેન પદ માટે માવજી દેસાઈની બિનહરીફ વરણી થતાં માવજી દેસાઈના સમર્થકોમાં આનંદ છવાયો.

14 પૈકી 13 સભ્યોએ સર્વાનુમતે માવજી દેસાઈની ચેરમેન પદે કરી વરણી ડીસા એપીએમસીમાં ચેરમેન પદની ચૂંટણી માટે સહકાર રાજકારણમાં ગરમાવો હતો. છ માસ અગાઉ અચાનક ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા (Election Process) સરકાર દ્વારા સ્થગિત રાખવામાં આવી હતી. જે બાદ આજે ફરી ભૂજ જિલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને ડીસા એપીએમસીના ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ. જેમાં ડીસા એપીએમસીમાં ચૂંટાયેલા 14 સભ્યો પૈકી 13 સભ્યો હાજર રહ્યા હતા. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માત્ર એક ફોર્મ ચેરમેન પદ માટે આવતા ચેરમેન તરીકે માવજી દેસાઈ બિનહરીફ નિયુક્ત થયા છે.

Result

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

અઢી વર્ષની ટર્મ માટે ફરી ચેરમેન પદે માવજી દેસાઈ બિનહરીફ વરણી થતા માવજી દેસાઈએ જણાવ્યું હતું કે મારી પર ફરી વિશ્વાસ મૂકી મને ચેરમેન પદે નિયુક્ત કરવા માટે તમામ નિયામક મંડળ નો આભાર માનું છું તેમજ ભાજપના આગેવાનો પણ આભાર માનું છું મને જ્યારે ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન પદે નિયુક્ત કર્યો છે ત્યારે ખેડૂતો અને વેપારીઓ ના પ્રશ્નો નિરાકરણ થાય તેમજ ડીસા એપીએમસી ઉત્તરોત્તર વિકાસ માટે હું કાર્યરત રહીશ.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">