Banaskantha : કતલખાને લઇ જવાતા 15 પશુઓનો જીવદયા પ્રેમીઓએ બચાવ કર્યો, પોલીસે તપાસ હાથ ધરી

જીવદયા પ્રેમીઓ 15 જેટલા પશુઓનો બચાવ કર્યો હતો. જેમાં મળતી માહિતી પ્રમાણે આ પશુઓને કાંકરેજ તાલુકાના ઉંબરી નદી પર આવેલ કતલખાને લઈ જવાતા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 3:50 PM

બનાસકાંઠા (Banaskantha)માં કતલખાને લઈ જવાતા પશુ(Cattle) ઓનો આબાદ બચાવ થયો છે. જેમાં  જીવદયા પ્રેમીઓ 15 જેટલા પશુઓનો બચાવ કર્યો હતો. જેમાં મળતી માહિતી પ્રમાણે આ પશુઓને કાંકરેજ તાલુકાના ઉંબરી નદી પર આવેલ કતલખાને લઈ જવાતા હતા. હાલ આ સમગ્ર મામલે શિહોરી પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ પશુઓને કતલખાને લઈ જવામાં કોની સંડોવણી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Tokyo Olympics: પીવી સિંધુ માટે આજે ફાઇનલ પહેલાની ‘ફાઇનલ’, જાણો ક્યા જોઇ શકાશે મેચ

આ પણ વાંચો : BHAKTI:શું તમે કરો છો શનિદેવના આ દસ નામનો જાપ ? જાપ માત્રથી શનિદેવ હરશે સઘળા સંતાપ ! 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">