Jungle Fire: Ambajiનાં ગબ્બર સર્કલ પાસેના જંગલમાં આગ ,કોઇ જાનહાની નહી

Jungle Fire: : Ambajiના ગબ્બર સર્કલ પાસેના જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે અંબાજી સર્કલ પાસેના એડવેન્ચર પાર્ક પાછળના જંગલમાં આગ લગાી છે. આ સમગ્ર ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 01, 2021 | 8:09 AM

Jungle Fire:  Ambajiના ગબ્બર સર્કલ પાસેના જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે અંબાજી સર્કલ પાસેના એડવેન્ચર પાર્ક પાછળના જંગલમાં આગ લગાી છે. આ સમગ્ર ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ નથી. આપને જણાવી દઇએ કે જંગલમાં આગમાં કયા કારણોસર લાગી તેને લઇને કોઇ ચોક્કસ જાણકારી સામે નથી આવી અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">