ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર મુસાફરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાશે, રિપોર્ટ નેગેટિવ આવે તો જ ગુજરાતમાં પ્રવેશ

રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે RTPCR રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. ત્યારે બીજા રાજ્યમાંથી આવતા મુસાફરોને બોર્ડર પર રેપિડ એન્ટિજન ટેસ્ટ (Rapid Antigen Test)કરાવવાની માંગ કરી છે.

| Updated on: Apr 02, 2021 | 9:51 PM

રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે RTPCR રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. ત્યારે બીજા રાજ્યમાંથી આવતા મુસાફરોને બોર્ડર પર રેપિડ એન્ટિજન ટેસ્ટ (Rapid Antigen Test)કરાવવાની માંગ કરી છે. જેના પગલે અંબાજી નજીક આવેલી ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આજથી એસટી બસમાં આવતા તમામ મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો રિપોર્ટ નેગેટિવ આવે તો ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે અને જો ટેસ્ટ પોઝિટીવ આવે તો રાજસ્થાન દર્દીને રાજસ્થાન પરત મોકલી દેવામાં આવે છે.

છેલ્લા 24 કલાકમાં 2,640 નવા કેસ

જો રાજ્યમાં આજના કોરોના વાઈરસના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2,640 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ-રાજકોટ-સુરતમાં ત્રણ-ત્રણ અને વડોદરા તથા ભરૂચમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,12,748 થઈ છે.

એક્ટીવ કેસ વધીને 13,559 થયા

રાજ્યમાં કોરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં એક્ટીવ કેસ વધીને 13,559 થયા છે. જેમાં 158 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13,401 લોકોની સારવાર ચાલી રહી છે.

4,40,346 લોકોને કોરોનાની રસી અપાઈ

રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે કુલ 4,40,346 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 57,75,904 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 7,30,124 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજ બીજો દિવસ છે. રાજ્યમાં આજે 45થી 60 વર્ષના કુલ 3,51,802 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 29,137 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 65,06,028 લોકોને કોરોનાની રસી અપાઈ છે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, 11 રાજયોમાં જ કોરોનાના 90 ટકા કેસો અને મૃત્યુ સામે આવ્યા

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">