વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

વાહન ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે. ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.67.84 થયો જ્યારે ડિઝલનનો ભાવ રૂ.65.94 થયો છે. ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત મળશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો
Bhavesh Bhatti

| Edited By: Pinak Shukla

Oct 05, 2020 | 1:03 PM

વાહન ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે. ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.67.84 થયો જ્યારે ડિઝલનનો ભાવ રૂ.65.94 થયો છે. ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં શાકભાજીના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati