આરોહી પંડિતની નવી ઐતિહાસિક સફર, દેશની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટમાં ભરી ઉડાન

એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં એકલા પાર કરનારી પાયલોટ આરોહી પંડિતે નવી સિદ્ધી મેળવી, ભારતમાં કોમર્શિયલ ફ્લાઈટના જનક જમશેદજી ટાટાએ ઉડાવેલી ફ્લાઈટમાં 99 વર્ષે આરોહી પંડિતે ફરી સફર કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 5:43 PM

આરોહી પંડિતની ઐતિહાસિક સિદ્ધી, 5 કલાકમાં 500 નોટિકલ માઈલની સફર

એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં એકલા પાર કરનારી પાયલોટ આરોહી પંડિતે નવી સિદ્ધી મેળવી, ભારતમાં કોમર્શિયલ ફ્લાઈટના જનક જમશેદજી ટાટાએ ઉડાવેલી ફ્લાઈટમાં 99 વર્ષે આરોહી પંડિતે ફરી સફર કરી,

60 લિટરથી ઓછા પેટ્રોલનો ઉપયોગ કર્યો, સિંગલ એન્જિનનું ડી હેવિલેન્ડ પસ મોથ વિમાન

ભુજનું એરપોર્ટ ઐતિહાસિક ઉડાનનું સાક્ષી બન્યું, 89 વર્ષ પહેલા ભારતમાં સૌ પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ જમશેદજી ટાટાએ કરાંચીથી મુંબઈની ઉડાણ ભરી હતી, તે ફ્લાઈટમાં આરોહી પંડિતે ભુજથી જુહુની સફર કરી, આરોહીએ જમશેદજી ટાટાએ દેશને આપેલા પ્રદાનને સાચી શ્રદ્ધાંજલિ અર્પી,

GPS કે કમ્પ્યૂટર સંચાલિત ઉપકરણોનો ઉપયોગ નહીં

1971ના ભારત-પાક યુદ્ધમાં ભુજનો રન-વે તૈયાર કરનારી માધાપરની વીરાંગનાઓનું આરોહીએ સન્માન કર્યું. અને મહિલા શુરવીરોના ખાસ સંદેશને મુંબઈ સુધી પહોંચડશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત IWPA અને ટાટા પાવરે ખાસ સફરનું આયોજન કર્યું હતું, આ ઐતિહાસિક ઉડાણ બદલ આરોહીએ પોતાને ભાગ્યશાળી ગણાવી.

આ પણ વાંચો : Cricket: લંડનમાં અફઘાનિસ્તાનના યુવા ક્રિકેટરની ચાકુના ઘા મારીને હત્યા કરાઈ, અંતિમ શ્વાસ સુધી ખેલાડીએ કહ્યું મારી ભૂલ શું હતી?

આ પણ વાંચો : JEE Advanced 2021 Topper: JEE એડવાન્સ્ડ 2021 ટોપર મૃદુલે મળ્યવ્યો 10 વર્ષનો સર્વોચ્ચ સ્કોર, જણાવ્યો પોતાનો સફળતાનો મંત્ર

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">