Aravalli : બાયડ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર, જુઓ કોણ બન્યા પ્રમુખ અને ઉપપ્રમુખ ?

Aravalli : જિલ્લાની બાયડ નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બાયડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સ્નેહલ પટેલને બનાવવામાં આવ્યા છે.

Aravalli : જિલ્લાની બાયડ નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બાયડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સ્નેહલ પટેલને બનાવવામાં આવ્યા છે. જયારે નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ગાયત્રીબેન પટેલની વરણી કરવામાં આવી છે.