અરવલ્લીના 2 ગામ છે Li-Fi ટેકનોલોજીથી સજ્જ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનું આકૃન્દ અને નવાનગર ગામને હવે લાઈ-ફાઈ (Li-Fi) ટેકનોલોજી આધારિત ઈન્ટરનેટની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે.

Charmi Katira
| Edited By: | Updated on: Feb 22, 2021 | 7:11 PM

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનું આકૃન્દ અને નવાનગર ગામને હવે લાઈ-ફાઈ (Li-Fi) ટેકનોલોજી આધારિત ઈન્ટરનેટની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં ફાઈબર ઓપ્ટીકલ કેબલ્સ અથવા નેટવર્ક ઝડપથી નથી પહોંચ્યું. ત્યારે હવે લાઈ-ફાઈ (Li-Fi) સિસ્ટમ ડેવલપ થતાં દરેક વ્યક્તિ સુધી વાયરલેસ ઓપ્ટીકલ કોમ્યુનિકેશન દ્વારા ઝડપી ઈન્ટરનેટ મળી રહેશે. ગુજરાતમાં હવે નવતર ટેકનોલોજીની શરુઆત થકી ઝડપી ઈન્ટરનેટ સેવાની શરુઆત કરવામાં આવી છે. ત્યારે લાઈ-ફાઈ ટેકનોલોજી આધારીત ઓપ્ટીકલ વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ બંને ગામમાં ગોઠવીને ઝડપી નેટ સેવા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શક્ય બનશે.

 

 

આ પણ વાંચો: Bobby Deolને વિશેષ એવોર્ડ મળ્યો, આવી રીતે વ્યક્ત કર્યો આનંદ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">