Arvalli: દારૂની એક બોટલ માટે કરી PSIએ બુટલેગરની મદદ, સાંભળો વાયરલ ઓડિયો ક્લિપ

Arvalli: રાજ્યમાં બુટલેગરો બેફામ કેમ બન્યા છે તેનો તાજો પુરાવો અરવલ્લી જિલ્લામાંથી સામે આવ્યો છે. મેઘરજ તાલુકાના PSI એન.એમ.સોલંકીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 14, 2021 | 7:43 PM

Arvalli: રાજ્યમાં બુટલેગરો બેફામ કેમ બન્યા છે તેનો તાજો પુરાવો અરવલ્લી જિલ્લામાંથી સામે આવ્યો છે. મેઘરજ તાલુકાના PSI એન.એમ.સોલંકીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વાયરલ ઓડિયો ક્લિપમાં PSI સોલંકી બુટલેગર સાથે દારૂની બોટલ મામલે વાતચીત કરી રહ્યા છે. બુટલેગર દારૂની બે બોટલ સાથે રાખી પોલીસ ચોકી ક્રોસ કરવા માટે PSIની મદદ માગી રહ્યો છે તો PSI પણ દારૂની એક બોટલ તેમને આપવાનું કહી પોલીસ ચોકી ક્રોસ કરાવવાની પરવાનગી આપે છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપની પુષ્ટી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને થતાં તેમણે તાત્કાલિક ધોરણે PSI એન.એમ.સોલંકીને ફરજ મોકૂફનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો: Bhavnagar શહેરમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં નિયમોનો ભંગ

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">