અનોખી રીતે દહેજની માંગણી, IRS પતિના પાંચ કરોડ મળે, તમારે એક કરોડ તો આપવા જ પડે

અનોખી રીતે દહેજની માંગણી, IRS પતિના પાંચ કરોડ મળે, તમારે એક કરોડ તો આપવા જ પડે

દહેજપ્રથા ઉચ્ચ શિક્ષિતોમાં કેટલી ઘર કરી ગઈ છે તેનો દાખલો અમદાવાદમાં સામે આવ્યો છે. મૂળ બિહારના પરંતુ સરકારી નોકરીમાં બદલી થઈને અમદાવાદ આવેલ ઈન્ડિયન રેવન્યુ સર્વિસ ( IRS)પતિએ, રાષ્ટ્રીયકૃત બેંકના બ્રાન્ચ મેનેજર પત્નિ પાસે દહેજ રૂપે એક કરોડ માંગ્યા. દહેજ અંગેની ફરિયાદ નોંધવતા ફરિયાદી પત્નિએ, આઈઆરએસ પતિ માટે રૂપિયા પાંચ કરોડ આપી રહ્યાં છે. એક કરોડ તો આપવા જ પડશે તેવી માંગણી કરતા સાસુની ઓડીયો ક્લિપ પણ રજૂ કરી છે. લગ્ન જીવન બચાવવા માટે બેંકના બ્રાન્ચ મેનેજર એવી પત્નિએ પૂરતી કોશીષ કરી હોવાનું કહે છે. જુઓ આ કેસમાં ફરિયાદી પત્નિ, પોલીસ અને વકિલ શુ કહે છે દહેજ અંગેના કેસ બાબતે.

Click on your DTH Provider to Add TV9 Gujarati