Anand : ઘરમાં આવી હુમલો કરવા મુદ્દે યુવતીએ ભરતસિંહ સોલંકીના પત્ની વિરુદ્ધ પોલીસમાં અરજી કરી

આણંદમાં ( Anand) યુવતીએ રેશમા પટેલ પર ઘરમાં આવી હુમલો કરવાની ફરિયાદ કરી છે. તેમજ યુવતીએ અરજી સાથે વાઇરલ થયેલા વીડિયો પણ પોલીસને પુરાવારૂપે આપ્યા છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો તેમની પત્નીએ આરોપ લગાવ્યો છે

Anand :  ઘરમાં આવી હુમલો કરવા મુદ્દે  યુવતીએ ભરતસિંહ સોલંકીના પત્ની વિરુદ્ધ પોલીસમાં અરજી કરી
Reshma Patel Bharatsinh WifeImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 11:53 PM

ગુજરાતના આણંદમાં(Anand)  કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના(Bharatsinh Solanki)  પત્ની રેશમા પટેલ(Reshma Patel)  વિરુદ્ધ યુવતીએ પોલીસમાં  અરજી આપી છે. જેમાં યુવતીએ રેશમા પટેલ પર ઘરમાં આવી હુમલો કરવાની ફરિયાદ કરી છે. તેમજ યુવતીએ અરજી સાથે વાઇરલ થયેલા વીડિયો પણ પોલીસને પુરાવારૂપે આપ્યા છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો તેમની પત્નીએ આરોપ લગાવ્યો છે..બે દિવસ પહેલા ભરતસિંહ સોલંકીનો રેશ્મા પટેલે વીડિયો પણ વાયરલ કર્યો હતો.. વાયરલ વીડિયો અંગે ભરતસિંહે ખુલાસો પણ કર્યો છે..ત્યારે ભરતસિંહ પર આરોપ લગાવનાર તેમની પત્નીને મળવા માટે કેટલાક મીડિયા કર્મીઓ આણંદના બોરસદ સ્થિત ભરતસિંહના બંગલે પહોંચ્યાં હતા.

પરંતુ બેવર્લી હિલ્સમાં રેશ્મા પટેલને મળવા પહોંચેલા મીડિયા કર્મી સાથે ગેરવર્તન થયું હતું. બેવર્લી હિલ્સના સેક્રેટરી બિપિન પટેલે મીડિયા કર્મીઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું..અને ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલને મળવાથી રોક્યા હતા..એટલું જ નહીં બેવર્લી હિલ્સમાં મીડિયા કર્મીઓ પ્રવેશતા સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

જો કે, ગુજરાતની ચૂંટણી  આવતા જ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના વિવાદોમાં સપડાયા છે. આ વચ્ચે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે. ભરતસિંહ સોલંકીએ સક્રિય રાજનીતિમાંથી થોડો સમય બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે હું બે-ચાર કે છ મહિના સુધી રાજકારણથી દુર રહીશ અને ત્યારબાદ આગળનો નિર્ણય લઇશ.જો કે ભરતસિંહે આ જાહેરાત સાથે એમ પણ જણાવ્યુ કે સામાજીક કામો જેમ કે ક્ષત્રિય, ઠાકોર, ઓબીસી, આદિવાસી, દલિત, લધુમતિ કોમ તેમના પ્રચાર પ્રસારમાં આજે જે સમય આપ્યો છે. તેના કરતા વધુ સમય આપીશ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">