Anand : પરિવારે કરી સામૂહિક આપઘાતની કોશિશ, માતા-પુત્રનું મોત, પુત્રી સારવાર હેઠળ

Anand Mass Suicide : અમદાવાદની આયેશા કે પછી વડોદરાના સામૂહિક આપઘાતના અહેવાલો બાદ બારડોલીના એક યુવાને ગળે ફાંસો ખાઈ લીધાના પણ સમાચાર આવ્યા હતા. આ સાથે જ આણંદના રહેતા પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 05, 2021 | 2:27 PM

Anand Mass Suicide : આજકાલ આત્મહત્યાના બનાવોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ છાશવારે એક પછી એક હચમચાવી દેનારા આપઘાતના બનવાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદની આયેશા કે પછી વડોદરાના સામૂહિક આપઘાતના અહેવાલો બાદ બારડોલીના એક યુવાને ગળે ફાંસો ખાઈ લીધાના પણ સમાચાર આવ્યા હતા. આ સાથે જ આણંદની જીવનદીપ સોસાયટીમાં રહેતા પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. આર્થિક તંગીના કારણે પગલું ભર્યાનું સામે આવ્યું છે. જેમાં માતા અને પુત્રનુંં મોત નીપજ્યું છે, જ્યારે પુત્રીને સારવાર હેઠળ ખસેડાઈ છે. આણંદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">