રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ 2015ની ચુંટણી પરિણામનું વિશ્લેષણ

રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2015ના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે રાજકોટ મહાનગરપાલિકામાં 38 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને 34 બેઠકો મળી હતી. જેમાં પાટીદાર આંદોલનના પ્રભાવને લીધે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહી હતી.

રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ 2015ની ચુંટણી પરિણામનું વિશ્લેષણ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 21, 2021 | 6:54 AM

ગુજરાતમાં 21 ફેબ્રુઆરી 2021ના રોજ રાજયની 6 મહાનગરપાલિકામાં ચુંટણી યોજાવવાની છે. જેમાં કોરોના કાળ વચ્ચે અમદાવાદ, સુરત, વડોદરા , Rajkot , ભાવનગર અને જામનગર મહાનગરપાલિકામાં ચુંટણી યોજાવવાની છે. જેમાં આ 6 મહાનગરપાલિકામાં ભાજપે વર્ષ 2015માં સત્તા જાળવી રાખી હતી. તેમજ આ વર્ષની ચુંટણીમાં કોરોના ઉપરાંત બે રાજકીય પક્ષો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ પણ મેદાનમાં આવ્યા છે. જેના પગલે આ વખતના મતદાનની પેટર્ન અને ચૂંટણીના પરિણામોમાં નવો ટ્રેન્ડ જોવા મળશે. આવો તેવા સમયે આપણે જાણીએ કે વર્ષ 2015માં Rajkot  મહાનગરપાલિકાના ચુંટણી પરિણામ શું હતા અને કયા પરિબળો પ્રભાવી હતા.

Rajkot કોર્પોરેશન

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

ગુજરાતમાં ભાજપ માટે અમદાવાદ, સુરત અને વડોદરા બાદ ભાજપ માટે સૌરાષ્ટ્રમાં Rajkot મહાનગરપાલિકા મહત્વની છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડ છે અને 72 બેઠક છે. Rajkot  મુખ્યપ્રધાન વિજય રુપાણીનું હોમ ટાઉન પણ છે ત્યારે અહી સત્તા જાળવવી રાખવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની રહેશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2015ના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે રાજકોટ મહાનગરપાલિકામાં 38 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને 34 બેઠકો મળી હતી. જેમાં પાટીદાર આંદોલનના પ્રભાવને લીધે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહી હતી.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">