પાણીપુરીપ્રેમીઓ ખાસ જોવે આ VIDEO! ‘હાઈજેનિક પાણીપુરી’નો આવ્યો વધુ એક વિકલ્પ!

તમને પાણીપુરી ભાવે કે નહીં? શરત લગાવીને કહું કે, મોટાભાગના લોકોનો જવાબ હશે.. હા.. અને કેટલાક કહેશે કે, ભાવે તો ખરી પણ લારી પર સ્વચ્છતા હોતી નથી. હવે આ સમસ્યાનું પણ સમાધાન આવી ગયું છે. પાણીપુરીને છલોછલ ભરેલી મટકીમાંથી ખાવી નહીં પડે. તમે જાતે જ, હાઈજેનિક પાણીપુરીની મજા માણી શકશો. પાણી પુરી, નામ સાંભળતા જ […]

પાણીપુરીપ્રેમીઓ ખાસ જોવે આ VIDEO! 'હાઈજેનિક પાણીપુરી'નો આવ્યો વધુ એક વિકલ્પ!
Follow Us:
| Updated on: Dec 15, 2018 | 9:07 AM

તમને પાણીપુરી ભાવે કે નહીં? શરત લગાવીને કહું કે, મોટાભાગના લોકોનો જવાબ હશે.. હા.. અને કેટલાક કહેશે કે, ભાવે તો ખરી પણ લારી પર સ્વચ્છતા હોતી નથી. હવે આ સમસ્યાનું પણ સમાધાન આવી ગયું છે. પાણીપુરીને છલોછલ ભરેલી મટકીમાંથી ખાવી નહીં પડે. તમે જાતે જ, હાઈજેનિક પાણીપુરીની મજા માણી શકશો.

પાણી પુરી, નામ સાંભળતા જ ખાવાનું મન થાય. પરંતુ કેટલાક પાણીપુરી રસિકો લારીઓ પરની સ્વચ્છતાના અભાવે મન મારી નાખે છે. પણ હવે આવું નહીં કરવું પડે. પાણીપુરીને મશીન પાસે લઈ જશો, એટલે આપમેળે જ પાણી ભરાશે. હાઈજેનિક પાણી લોકોને મળે તે માટે આ મશીન બનાવાયું છે. જેમાંથી 3થી લઈને 6 ફ્લેવરના પાણી ભરી શકાશે. સેન્સરની મદદથી ઓટોમેટિક જ પાણી ભરાશે. પાણીપુરીમાં પાણી ભરવાના આ એક ઓટોમેટિક મશીનની કિંમત રૂ.28 હજારથી શરૂ કરીને રૂ.85 હજાર સુધીની હોય છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

જુઓ વીડિયો:

 

આ તો વાત થઈ પાણીપુરીની. પાણીપુરી જે તેલમાં તળાય કે પછી કોઈ ફરસાણ. ફાફડા-જલેબી જ લઈ લો. તે તેલમાં એક જ વાનગી કેટલીવાર તળાય છે ખબર છે? અને પછી આ તેલની સ્થિતિ શું થાય? પણ હવે આનું પણ સમાધાન આવી ગયું છે. એક એવું મશીન. જે તળેલા તેલને ફિલ્ટર કરીને ફરીથી શુદ્ધ કરી દેશે.

પાણીપુરી પણ બનશે હાઈજેનિક મેલાઘેલા હાથમાં બોળેલી નહીં હોય પાણીપુરી સ્વચ્છ પાણી, સ્વચ્છ રીતે આરોગો આવી ગયું છે સેન્સરવાળું મશીન વારંવાર તળેલું તેલમાં લાગશે કામે તળેલા તેલને કરશે આ મશીન ફિલ્ટર

[yop_poll id=246]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">