અમૂલના ટ્વીટર એકાઉન્ટ મામલે એમ.ડી આર.એસ સોઢીનો ખુલાસો, ટેકનિકલ ખામીને કારણે એકાઉન્ટ થયું બ્લોક

  • TV9 Webdesk13
  • Published On - 15:01 PM, 6 Jun 2020
Amuls Twitter account got blocked due to technical issue MD RS Sodhi amulna twitter account mamale md no khulaso technical khamine karane account thayu block

ટ્વીટર પર અમૂલના એકાઉન્ટ ફીચરને રિસ્ટ્રિક્ટ કરી દેવા મામલે એમ.ડી આર.એસ સોઢીએ ખુલાસો કર્યો છે, તેમનું કહેવું છે કે, અમુલ બટર છેલ્લા 55 વર્ષથી વિશ્વમાં બનતી સારી અને ખરાબ ઘટનાઓને આધારે પોતાની પ્રોડક્ટ્સ પર કાર્ટૂન ડ્રોઈિંગ કરે છે અને પોતાની પ્રોડક્ટસનું વિશ્વભરમાં સેલીંગ કરે છે. આ એકાઉન્ટ કેવી-રીતે બ્લોક કર્યું અને પછી ત્યાર બાદ રિએક્ટિવ તે અંગે તેમણે અભિપ્રાય મંગાવ્યા છે.

આ પણ વાંચો: સોમવારથી ખુલી રહ્યા છે ધાર્મિક સ્થળો, મુખ્યપ્રધાન રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી ધાર્મિક આગેવાનો સાથે કરી ચર્ચા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો