Amreli: લાઠી અને બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ સમસ્યા વિકટ બની, ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જિલ્લા કલેક્ટરને લખ્યો પત્ર

લાઠી અને બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ સમસ્યા વિકટ બની છે. ત્યારે ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જિલ્લા કલેક્ટરને પત્ર લખી જળ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી.

Amreli: લાઠી અને બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ સમસ્યા વિકટ બની, ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જિલ્લા કલેક્ટરને લખ્યો પત્ર
ફોટો - પાણી મેળવવાની કતારમાં ઉભેલા લોકો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 6:05 PM

અમરેલીના (Amreli district) લાઠી અને બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ સમસ્યા વિકટ બની છે. ત્યારે ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જિલ્લા કલેક્ટરને પત્ર લખી જળ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, લાઠી અને બાબરાના ગામડાઓમાં મહીપરી યોજના અને નર્મદાનુ પાણી મળતું નથી. કેટલાક ગામડાઓમાં પાણી સંગ્રહ ક્ષમતા નથી. કેટલાક ગામડઓમાં જર્જરીત પાઈપ લાઈનના લીધે વિતરણ વ્યવસ્થા અટવાઈ છે. પાણી માટે લોકોને પડતી મુશ્કેલી નીવારવા તંત્ર દ્વારા સ્તવરે પગલા લેવા રજૂઆત કરવામાં આવી છે.

જાફરાબાદથી 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

અમરેલી જિલ્લાના જાફરાબાદથી 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બોટની એંકર વાગી જવાના કારણે ખલાસીને ગંભીર ઇજા થઈ હતી. મધ દરિયે ગંભીર સ્થિતિમાં હોવાને કારણે કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી છે. પોરબંદર કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર મારફતે મધ દરિયે રવાના થઈ હતી. ખલાસીને બચાવવા માટે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવશે. મહત્વનું છે કે, હેલિકોપ્ટર સાથે પીપાવાવ કોસ્ટગાર્ડની શિપ પણ બચાવવા થોડીવારમાં રવાના થશે. 2 દિવસ પહેલા એક ખલાસીનું મધ દરિયામાં મોત થયુ હતુ આજે ફરી ત્રીજી ઘટના બની છે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">