AMRELI : રાજયભરમાં કોરોનાનો હાહાકાર, પણ શિયાળ બેટ ગામ રહ્યું કોરોનામુક્ત

એક તરફ gujarat સહિત દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. gujaratમાં દરરોજ નોંધાતા coronaકેસોનો આંકડો સતત વધી રહ્યો છે. ગઇકાલે સમગ્ર gujaratમાં 6 હજારથી વધુ દૈનિક કેસો નોંધાયા હતા. અને 55 દર્દીનાં મોત નીપજ્યાં હતાં.

AMRELI : રાજયભરમાં કોરોનાનો હાહાકાર, પણ શિયાળ બેટ ગામ રહ્યું કોરોનામુક્ત
શિયાળ બેટ ગામ
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 3:19 PM

એક તરફ gujarat સહિત દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. gujaratમાં દરરોજ નોંધાતા coronaકેસોનો આંકડો સતત વધી રહ્યો છે. ગઇકાલે સમગ્ર gujaratમાં 6 હજારથી વધુ દૈનિક કેસો નોંધાયા હતા. અને 55 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. જોકે gujaratમાં એવાં ઘણાં ગામો છે જે સ્વયં શિસ્ત અને સાવચેતી દાખવી રહ્યાં છે, જેને કારણે ત્યાં કોરોનાના કેસો નહિવત છે અથવા તો એકપણ કેસ નોંધાયો નથી. આવું જ એક ગામ Amreli જિલ્લાનું છે. amreliના શિયાળબેટમાં અત્યારસુધીમાં એકપણ કોરોના કેસ નોંધાયો નથી. અને વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.

છેલ્લા 1 વર્ષથી કોરોનામુક્ત shiyal bet gujaratના દરિયાઈ ટાપુ પર આવેલા shiyal bet ગામ 1 વર્ષ પછી પણ કોરોનામુક્ત ગામ છે. આ ગામમાં 6 હજાર ઉપરાંતની વસતિ છે.અને માછીમારી સાથે સંકળાયેલા લોકો વસવાટ કરે છે. amreli જિલ્લામા આવેલા jafarabad તાલુકાના દરિયાઈ ટાપુ પર shiyal bet ગામ અહીં વર્ષો પહેલાં રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ કેબલ મારફત વીજળી પહોંચાડી અને ત્યાર બાદ નર્મદાનું મીઠું પાણી પણ પહોંચાડાયું છે. હાલ કોરોના કાળમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત ચકાસણી પણ કરવામાં આવે છે. અને વેક્સિનેશન કેમ્પ પણ સતત ચાલી રહ્યા છે.

દરિયાઈ ટાપુ પર જવા માટે ગ્રામજનો boat મારફત જાય છે shiyal betમાં કોઇપણ વ્યક્તિને જવું હોય તો pipavav જેટી નજીકથી ખાનગી બોટ મારફત shiyal bet ગામમાં પહોંચી શકાય છે. આરોગ્ય વિભાગ, ગ્રામજનો સહિત લોકો shiyal bet બોટ મારફત અવર-જવર કરે છે. શિયાળ બેટ ગામના લોકો બારેમાસ બિનજરૂરી બહાર આવતા જતા નથી. તેઓ સમયાંતરે ખરીદી માટે rajula અથવા jafarabad વિસ્તાર સુધી આવે છે, જેથી તેઓ વધુ લોકોના સંપર્કમાં આવતા નથી.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

અત્યારસુધી એકપણ કેસ નથીઃ સરપંચ

શિયાળ બેટના સરપંચ હમીરભાઈ શિયાળે એક અખબારમાં જણાવ્યું હતું કે હજુ સુધી એકપણ કેસ નથી, જ્યારથી કોરોનાનો કહેર ચાલુ થયો છે. ત્યારથી અમારા ગામમાં કોઇને coronaનું સંક્રમણ લાગ્યું નથી. vaccinationની કામગીરી ચાલુ છે. અને અત્યારસુધીમાં 500 ઉપરાંતને વેક્સિન આપવામાં આવી છે. મોટા ભાગે અમારા ગામના રહેવાસીઓ બહાર આવતા-જતા નથી. amreli જિલ્લાના મેડિકલ ઓફિસર એ.કે.સિંગે જણાવ્યું હતું કે shiyal betમાં કોરોનાનો કોઇ કેસ નથી. વેક્સિન અપાય છે. લોકોની અવરજવર નથી અને ગ્રામજનો ટાપુમાં રહે છે, જેથી અહીં કેસ નોંધાયા નથી.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">